✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
વાળને કાળ અને ઘટ્ટ બનાવવા માટે અપનાવો લસણની આ 15 ટીપ્સ
Webdunia
બુધવાર, 2 મે 2018 (00:31 IST)
આજકાલની લાઈફસ્ટાઈલ , ખોટી ડાયેટ, સ્ટ્રેસ અને પોલ્યુશનની સૌથી વધારે અસર વાળ પર જ થઈ રહી છે. અમે તમને જણાવી રહ્યાછે એવા 15 ઘરેલૂ
ઉપાય જેને અજમાવીને વાળને કાળા , ઘટ્ટ અને હેલ્ધી બનાવી શકાય છે. આ બધા ઉપાય કેમિકલ ફ્રી છે અને કોઈ નુકશાન કરતા નથી.
* લસણની 7-8 કળી વાટીને નારિયળ તેલ કે ઓલિવ ઑયલમાં નાખી ગરમ કરી લો. ઠંડી થતા માથામાં લગાડો. વાળ ઘટ્ટ થશે.
* કલોંજી - 50 ગ્રામ કલોંજી 1 લીટર પાણીમાં ઉકાળી લો. આ પાણીથી વાળ ધોવું.મહીનામાં વાળમાં અસર જોવાશે.
health
* ત્રિફલા- ત્રિફલા પાવડરને રાત્રે પલાળી દો. આ પાણીથી વાળ ધોવાથી વાળ ઘના અને નરમ થશે.
* તોરી- એના બારીક ટુકડા ધૂપમાં સુકાવીને કૂટી લો. એક કપ નારિયળ તેલમાં એને ચાર દિવસ સુધી
* લીમડો- અડ્ધા કપ નારિયળના તેલમાં 7-8 લીમડા નાખી 2-3 મિનિટ ગરમ કરો. ઠંડા થતા એને માથાની માલિશ કરો.
lemon
* લીંબૂના રસ- 1 ચમચી લીંબૂના રસ 2 ચમચી નારિયળના તેલ માં મિક્સ કરી વાળની મૂળમાં લગાવો . એક કલાક પછી વાળ ધોઈ લો . વાળ ઘણા
થશે.
*
એલોવેરા-
બે ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી શૈમ્પૂ મિક્સ કરી વાળમાં લગાડો. થોડી વરા પછી વાળ ધોઈ લો. આ વાળને ઘના કરે છે.
* ઈંડા- માથાની ત્વચા પર ઈંડાની સફેદી લગાવીને 15 મિનિટ બાદ ધોઈ લો. એમાં વાળ માટે ફાયદાકારી પ્રોટીન જિંક આયોડીન જેમ તત્વ હોય છે.
* માથાની ત્વચા પર ઈંડાની સફેદી લગાવીને 15 મિનિટ પછી ધોઈ લો. એમાં વાળ માટે ફાયદાકારી , પ્રોટીન , જિંક આયોડીન જેવા તત્વ હોય છે.
* દહીં- 1 કપ દહીંમાં 1/2 ચમચી ફટકડી પાવડર નાખી 1/4 ચમચી હળદર મિક્સ કરી વાલની મૂળમાં લગાડો. વાળ હેલ્દી અને ઘના બનશે.
અઠવાડિયામાં એક વાર આવું કરો.
* ડુંગળી- ડુંગળીમાં રહેલ સલ્ફર વાળો માટે ખૂબ લાભકારી છે. 2-3 ડુંગળી વાટીને એનું ર્સ માથામાં લગાડો. અડધા કલાક પછી ધોઈ લો . અઠવાડિયામાં
એક વાર આવું કરો.
* આમળા- 2 ચમચી આમળાના રસમાં 2 ચમચી લીંબૂના રસ મિક્સ કરી માથાની ત્વચા પર લગાડો- 2 કલાક પછી ધોઈ લો . રેગુલર આવું કરવાથી
વાળ ઘના થશે.
* મેથી દાણા- એક કપ મેથી દાના રાતભર પાણીમાં પલાળી દો. સવારે એનું પેસ્ટ બનાવીને નારિયલ તેલમાં મિક્સ કરી વાળની મૂળમાં લગાડો એક કલાક પછી માઈલ્ડ શૈંપૂથી ધોઈ લો.
* કેસ્ટર ઑયલ- 2 ચમચી નારિયળ તેલમાં 1 ચમચી કેસ્ટર ઑયલ મિક્સ કરી માથાની ત્વચાની માલિશ કરો. 1 કલાક પછી માઈલ્ડ શૈંપથી ધોઈ લો.
* ચા- પાણીમાં ચાની પાન નાખી ઉકાળો. ઠંડા થતા એ પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં એક વાર આવું કરવાથી વાળ ઘના થશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
શીઘ્રપતનના ઉમ્ર સાથે સીધો સંબંધ હોય છે.
Home Remedies - અસ્થમા પર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચારો
Health Care - અઠવાડિયામાં ચાર Eggs ખાઈને મેળવો ડાયાબિટીસથી મુક્તિ
જાણો આ 3 કારણથી થાય઼ છે કમરનો દુખાવો
કોઈપણ જાતની દવા વગર જ સ્વસ્થ રહેવુ છે ? તો આ રીતે પીવો પાણી
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન
Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી
Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે
માગશર મહિનાના ગુરુવાર ની આરતી
Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા
Next Article
આ અંગોને સ્પર્શ કરવાથી તે પ્રેમથી તમારી પાસે દોડી આવશે