બ્યુટી ટીપ્સ- માનસૂનમાં આઈ કેયર

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (18:17 IST)
માનસૂનમાં આંખોનું  ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વાર માનસૂનમાં આંખોમાં સોજો ,બળતરા,લાલાશ  વગેરેની સમસ્યા ઉતપન્ન થઈ જાય છે. આ સમસ્યાઓથી બચવા માટે આ વાતોનું  વિશેષ ધ્યાન રાખો. 
 
ગંદે હાથ- ગંદા હાથથી આંખને સ્પર્શ ન કરવો. 
 
ઠંડા પાણીનો ઉપયોગ- આંખને ઠંડા પાણીથી ધુવો. 
 
સાબુથી હાથ ધુવો - ઘરમાં જો કોઈ કંજક્ટિવાઈટસથી પીડિત છે તો તેની આંખોમાં દવા નાખી પછી હાથ સાબુથી ધોવા. 
 
વધારે મુશ્કેલી હોય તો  ડોકટરી તપાસ કરાવો- આંખો લાલ ,ખંજવાળ કે બળતરા જેવી મુશ્કેલી હોય તો તે વધારે પુસ્તકો વાચવાથી,  કમ્પ્યુટર સામે કલાકો કામ કરવા કે વધારે ટેલીવિજન જોવાથી થાય છે. જો આવી પરેશાની હોય તો વિશેષજ્ઞને  મળો. 
 
આંખ લૂંછવાનો  રૂમાલ જુદો રાખો- તમારો રૂમાલ  અન્ય સાથે શેયર ના કરો. 
 
કાંટેક્ટ લેંસનો પ્રયોગ નહી- કોઈ પણ સંક્ર્મણ દરમિયાન કાંન્ટેક્ટ લેંસનો પ્રયોગ ન કરવો. 
 
મેકઅપથી દૂર- બહાર જતી સમયે ચશ્મો લગાવો . પરેશાની થતાં આંખ મસળવી નહીં . કોઈ પણ સંક્ર્મણ થતા આંખોનો  મેકઅપ ન કરવો.  
 
Next Article