મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર કેદ્રીય મંત્રી અને આરપીઆઈ-આઠવલે અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કહ્યુ કે મહારાષ્ટ્ર વિવાદ જલ્દી ખતમ થવો જોઈએ. કારણ કે બીજેપી અલાકમાનનો નિર્ણય છે કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવા જોઈએ
આરસીબીએ આઈપીએલના આગામી સીજન માટે પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. પણ સવાલ એ છે કે આની કપ્તાની કોણ કરશે. તેથી વિરાટ કોહલી સહિત ત્રણ વિકલ્પ છે જેના પર વિચાર કરી શકાય છે.
અગાઉના સંસ્કરણમાં 18 વર્ષીય બોલર કલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)નો ભાગ હતા, પણ તેમને રમવાની તક મળી નહોતી. હવે તેઓ હાર્દિક પડ્યાની કપ્તાનીમાં રમતા જોવા મળશે. આશા છે કે સ્ટાર ઓલરાઉંડર તેમને પ્લેઈંગ 11માં તક આપશે.
સંભલમાં ભડકેલી હિંસાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યુ કે તપાસમાં આ સામે આવ્યુ છે કે હિંસા સુનિયોજીત હતી અને તેની પાછળ તુર્ક અને પઠાન સમુહ વચ્ચે વર્સસ્વની લોહિયાળ લડાઈ હતી.
આઈપીએલ નીલામીમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ખેલાડીની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતા અને તે પોતાની બેસ પ્રાઈસથી લગભગ ચાર ગણી વધુ દામ પર વેચાયા.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર, 2008 ના રોજ થયેલા આતંકી હુમલાની આજે 15 મી વર્ષગાંઠ છે. આજે દેશ શહીદ સૈનિકો અને માર્યા ગયેલા લોકોને યાદ કરી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુંબઇ પોલીસ ...
મુંબઈ દેશ આજે મુંબઈ હુમલાની તેરમી વરસી મનાવી રહ્યુ છે. દેશનો દિલ કહેવાતી આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બરે 2008ને થયા આતંકી હુમલાની યાદો આજે પણ તાજી છે. આ આતંકી હુમલામાં મુંબઈ સાથે આખો દેશ દહલી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 166 લોકો માર્યા ...
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં આફ્રિકન ચિત્તા નિરવાના ચાર બચ્ચાનો જન્મ સોશિયલ મીડિયા પર જાહેર કર્યાના એક કલાક બાદ મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે
સાઉદી અરેબિયામાં આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે માર્કેટ તૈયાર છે. બિડિંગનો બીજો દિવસ 25મી નવેમ્બરે યોજાઈ રહ્યો છે. CSK એ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરાન સાથે કરાર કર્યો છે. સેમ કુરેન પંજાબ કિંગ્સ માટે છેલ્લી સિઝન રમ્યો હતો. પરંતુ તે આગામી સિઝન માટે ...
Crime news- કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વરિષ્ઠ પોલીસ અધિકારી પર એક મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વ્યવસાયી મહિલાએ અધિકારી વિરુદ્ધ 11 પાનાની સુસાઈડ નોટ છોડી છે