✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
પરમાત્માનો કોઈ ધર્મ નથી. - ધર્મ પર મહાત્મા ગાંધીના 10 વિચાર
Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (16:06 IST)
1. એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો અને એવુ સીખો જેવુ કે તમે હંમેશા જીવવાના છો.
2. પરમાત્માનો કોઈ ધર્મ નથી.
3. હુ તેને ધાર્મિક કહુ છુ જે બીજાના દર્દને સમજે છે.
4. શુ ધર્મ કપડા જેવી સરળ વસ્તુ છે, જેને એક મનુષ્ય પોતાની ઈચ્છા મુજબ બદલી શકે છે ? ધર્મ એવી આસ્થા છે જેને માટે લોકો આખુ જીવન જીવે છે.
5. મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે. અહિંસા તેને સાકાર કરવાનુ સાધન છે.
6. ધર્મ જીવનની તુલનામાં વધુ છે. યાદ રાખો કે મનુષ્યનો પોતાનો ધર્મ જ પરમ સત્ય છે. દરેક મનુષ્ય માટે ભલે દાર્શનિક માન્યતાઓના માપમાં કોઈ નીચલા
સ્તર પર હોય.
7. જેઓ એવુ કહે છે કે ધર્મની રાજનીતિ સાથે કોઈ લેવડ દેવડ નથી, તેઓ એ નથી જાણતા કે ધર્મ શુ છે.
8. બધા સિદ્ધાંતોને બધા ધર્મોન આ તાર્કિક યુગમાં તર્કની અગ્નિપરીક્ષામાંથી પસાદ થવુ પડશે અને સાર્વભૌમિક સ્વીકૃતિ પ્રાપ્ત કરવી પડશે.
9. કોઈનો ધર્મ છેવટે તેના અને તેને બનાવનારા વચ્ચેનો મામલો છે, કોઈ અન્યનો નહી.
10. એક ધર્મ જે વ્યવ્હારિક મામલા પર ધ્યાન નથી આપતુ અને તેને હલ કરવામાં કોઈ મદદ નથી કરતુ તો તે ધર્મ નથી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગાંધીજી કહે છે કે પ્રેમમાં અપાર શક્તિ છે. આ કોઈને પણ પોતાના બનાવી શકે છે- પ્રેમ પર મહાત્મા ગાંધીના 10 વિચાર
સ્વચ્છતા વિશે મહાત્મા ગાંધીજીના 10 વિચાર
Gandhi Jayanti 2019- 8 વસ્તુઓ જે મહાત્મા ગાંધીને હતી સૌથી વધારે પસંદ
વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીને અનોખી સ્મરણાંજલિ, ૧.૫ કરોડ રોપાઓનું કર્યું વૃક્ષારોપણ
મહાત્મા ગાંધીજીના જીવનના 10 Interesting Facts
વધુ જુઓ..
જરૂર વાંચો
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં
Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ
Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ
અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી
વધુ જુઓ..
નવીનતમ
ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...
'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ
વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા
Next Article
ગાંધીજી કહે છે કે પ્રેમમાં અપાર શક્તિ છે. આ કોઈને પણ પોતાના બનાવી શકે છે- પ્રેમ પર મહાત્મા ગાંધીના 10 વિચાર