રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિશેષ રાત્રિભોજનનું આયોજન, દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શનિવારે ભારત મંડપમ ખાતે આયોજિત વિશેષ રાત્રિભોજન માટે સરકારે G20 મહાનુભાવો ઉપરાંત તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય ...
Indian Railways: 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં G-20 કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જી-20 કોન્ફરન્સના કારણે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કારણે રેલવેએ દિલ્હી આવતી ઘણી ટ્રેનોને રદ્દ કરી દીધી છે.
G20 શિખર સંમેલન માટે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા 'ભારત મંડપમ'માં આવનારા તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો માટે લગભગ 700 શેફ ભોજન રાંધશે. વિદેશી મહેમાનોને 400 થી વધુ વાનગીઓ પીરસવામાં
G-20ની 18મી સમિટ આ વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ વર્ષે ભારત પ્રથમ વખત G-20ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
દેશની બદલાતી ઓળખનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે. વડા પ્રધાને આ જ વાત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું ત્યારે પણ કહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જી20ની બેઠક મળી રહી છે તેની ...
G20 એંટલે કે Group of Twenty છે. તેમાં 19 દેશ અને European Union (EU) શામેલ છે. કહી શકીએ છે કે આ કુળ 20 દેશોના શિખર સમ્મેલન છે. આ દ્વારા, તમામ 20 સહભાગી દેશો વૈશ્વિક અર્થતંત્ર સાથે સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરે છે.