આજના યુગમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને લોકો એ ધ્યાન રાખતાં હોય છે કે તેમના મકાનની દિશા બિલકુલ અનુરૂપ હોય. લોકો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરનું નિર્માણ કરે છે. પરંતુ દરેક દિશા દરેક વ્યક્તિ માટે યોગ્ય...
આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને વધું વધતી જ જાય છે. સામાન્ય માણસની તો કમર તોડી નાંખે તેટલી બધી મોંઘવારી વધી ગઈ છે. માણસ મહેનત તો ખુબ જ કરી છે તે છતાં પણ...
ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો પીસ તરીકે ઘરમાં....
ફેંગશુઇમાં સુખ, શાંતિ, લાભ અને ધનના દેવતા લાફીંગ બુધ્ધા કહેવામાં આવે છે. લાફીંગ બુધ્ધા એટલે કે હાસ્ય વેરતાં બુધ્ધ જેમને ઘરમાં રાખવીથી આપણને લાભ અને સુખ શાંતિ પ્રદાન થાય છે. પરંતુ તેમને ઘરમાં કઈ જગ્યાએ અને ક્યાં રાખવા જોઈએ તેનું ધ્યાન....
વાસ્તુ અને ફેંગશુઇમાં વૃક્ષોનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. ફેંગશુઇમાં તેનું કેટલુ મહત્વ છે અને ફેંગશુઇ પ્રમાણે કયા કયા છોડ આપણને ઉપયોગી છે અને કયા કયા છોડ લગાવવા જોઇએ, ક્યાં લગાવવા જોઇએ વળી તેનાથી શું ફાયદાઓ થાય છે તે વિશે અહી થોડી
કેલી ગ્રાફી -પોતાના રહસ્યમય શક્તિને કારણે કેલીગ્રાફીએ લોકોના દૈનિક જીવનમાં મહત્વનુ સ્થાન મેળવ્યું છે. કેલિગ્રાફી તમને મનગમતુ સૌભાગ્ય અને પ્રસન્નતા આપે છે. આ શબ્દો પર આઘારિત છે પણ જરુરી નથી કે તમને પ્રત્યેક શબ્દના અર્થની જાણ હોય. જ્યારે કોઈ
બેઠક ખંડને હંમેશા સારા ચિત્રોથી સજાવો. ફેંગશુઈમાં ચિત્રો (પેંટિંગ્સ) ની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફૂલો નાં ચિત્ર સંપન્નતાના પ્રતીક હોય છે, તેમ જ કબૂતરની જોડીને શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. ઉત્તરની તરફ દોડતા નૌ ઘોડાના ચિત્રને ઓરડાની પશ્ચિમી
દરેક વ્યકિતનુ એક સપનુ હોય છે કે તેનુ પોતાનુ પણ એક ઘર હોય. ઘરમાં જે શાંતિ અને હાશ ! મળે છે તે આલીશાન હોટલોમાં પણ નથી મળતી. કેટલીવાર એવુ થાય છે કે આપણે ઉતાવળે કોઈ ઘર ખરીદી તો લઈએ છીએ પણ તેમ છતાં આપણને તે ઘરમાં જોઈએ તેવી ખુશી નથી મળતી અથવા તો ઘર
દરવાજા હંમેશા ઓરડાના આકારના પ્રમાણમાં હોવા જોઈએ, જો દરવાજો બહુ મોટો હોય તો તે ઊર્જાને ઝડપથી બહાર નીકળવા દેશે, અને નાનો હશે તો તે ઊર્જાનો પ્રવશ રોકે છે.
કીચન મહિલા માટે મંદિર જેવું છે. મંદિર જેટલુ સાફ હોય તેટલી ભગવાન પ્રત્યે શ્રધ્ધા વધે છે. તેવી જ રીતે રસોડુ જેટલુ સાફ-સુથરુ હોય
તેટલી ખાવા પ્રત્યે રુચિ વધે છે. આડેઘડ રીતે ગોઠવેલુ રસોડુ ગૃહિણીની પ્રકૃતિને અસર કરે છે.
પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે.
વાસ્તુશાસ્ત્ર જેવી રીતે ભારતીય સ્થાપત્ય કળા છે તેવી રીતે ફેંગશૂઇ ચાઇનીઝ સુશોભન પદ્ધતિ છે. ફેંગશૂઇ એ ચાઇનીઝ શબ્દ છે તેનો અર્થ પવન અને પાણી થાય છે. ફેંગશૂઇમાં પ્રકૃતિના તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે.