બોલીવુડમાં નવા નાયક અને નાયિકાઓનો પ્રવેશ ચાલુ છે. પ્રસિધ્ધ નિર્માતા-નિર્દેશક હૈરી બાવેજાના પુત્ર હરમન બાવેજા અભિનેતાના રૂપમાં 'લવ સ્ટોરી 2050'થી પોતાનુ કેરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
હરમનની શરૂઆતને શાનદાર બનાવવામં કોઈ કસર બાકે નથી મૂકી રહ્યા
આ બંનેને જોઈને એવુ લાગે છે કે બંનેની જોડી સ્વર્ગની કોઈ પેસ્ટ્રી શોપમાં બનાવવામાં આવી છે. જય એક એવો રાજપૂત છે જે હિંસા પર વિશ્વાસ નથી કરતો. જયના વિરુધ્ધ અદિતિ ખૂબ જ અધીરી અને હિંસક છે. તમે કશુ પણ કરો પણ તેની સાથે દુશ્મની ન કરતા.
એક પરી જે પ્રેમ નથી કરી શકતી, તે પ્રેમના વિશે જાણવા માંગે છે. એક પરી જે મનુષ્યના આઁસૂ, દુ:ખ અને પ્રેમથી ઉપર છે, તે કશુંક અનુભવવા લાગે છે. પરંતુ પરી પ્રેમ કેવી રીતે કરી શકે છે ? તે તો એક ઉદ્દેશ્યને પૂર્ણ કરવા આવી છે, અને તે કામ પુરૂ કરીને તેને પરત ...
જ્ઞાનેશ્વરનો ગૈરી પાકો મિત્ર છે. તે ગૈરી પાસે મદદ માંગે છે. જ્ઞાનેશ્વરને ગૈરી આશ્વાસન આપે છે કે તે તેની પુત્રીને છોડાવી લાવશે. ઈશાને છોડાવવાની જવાબદારી ગૈરી પોતાના માણસોને સોંપે છે. એ બીજુ કોઈ નહી પણ સમીર જ હોય છે.
વર્તમાન સમયનો યુવા વર્ગ પ્રેમની સાથે સાથે કેરિયરને પણ વધારે મહત્વ આપી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ખુશ્બુ ફિલ્મ બનાવવામાં આવી છે.
રઘુ એક યુવા, મહત્વકાંક્ષી અને સફળ વ્યક્તિ છે. તેની પોસ્ટીંગ ન્યોયોર્કમાં થાય છે પરંતુ તે પહેલાં તેણે ચંડિગઢ
નીલને પોતાનુ કેરિયર બનાવવાની એક મોટી તક મળે છે. ભારતમાં તેને કોલ સેંટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મળે છે. જેને તે સ્વીકારી લે છે. માયા તેના આ નિર્ણયના વિરુધ્ધ છે, પરંતુ સની નીલ સાથે ભારત પહોંચી જાય છે.
'સંરકાર રાજ'ને ભલે ફ્લોપ નિર્દેશક રામગોપાલ વર્માએ બનાવી હોય, પરંતુ તે છતા દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ ? આ ફિલ્મમાં બચ્ચન પરિવારનો અભિનય છે અને આ ફિલ્મ હિટ ફિલ્મ 'સરકાર' સાથે સંકળાયેલી છે. આ ફિલ્મ અભિષેક અને રામગોપાલ વર્માને ...
તેને માટે મુંગીલાલને વારસદારની જરૂર છે, જે મુંબઈમાં બેસીને આ યોજના અમલમાં લાવી શકે. મૂંગીનુ કોઈ વારસદાર નથી તેથે ફુરસત લાલા મુંબઈના ડોન બનવાના સપના જોવા માંડે છે.
'બાલ ગણેશ'ની સફળતા પછી શેમારુ ઈંટરટેનમેંટની નવી એનિમેશન ફિલ્મ રજૂ થવા તૈયાર છે. 15 કરોડના ખર્ચે બનેલી આ 100 મિનિટની ફિલ્મ આખા પરિવારનુ મનોરંજન કરશે. એવો નિર્માતાઓનો દાવો છે.
જનાર્દને તેમને માતા-પિતાનો પ્રેમ આપીને મોટા કર્યા. ચિરાગ અને ગૌરવે પોતાના પિતાનો વેપાર સંભાળી લીધો. બંને પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે, ખાસ કરીને ગૌરવ. તે પોતાના પિતાને પોતાના પુત્રની જેમ સમજે છે.
આ ફિલ્મ એક અવિવાહિત માઁ ની સ્ટોરી છે. એક છોકરી જેને તેનો પ્રેમી દગો આપીને જતો રહે છે. તેઓ તે આત્મહત્યા કરવાનુ નક્કી કરે છે. પણ પછી તેને જાણ થાય છે કે તે પ્રેગનેંટ છે.
મિ. ભટ્ટી એક સામાન્ય માણસ જેવા છે. બેંકમાં કામ કરનારા મિ. ભટ્ટીની પાસે એક યોજના છે. જેને જો અમલમાં લાવવામાં આવે તો દુનિયામાં કદી કોઈ યુધ્ધ ન થાય. ચારે બાજુ શાંતિ જ શાંતિ હોય. મિ. ભટ્ટી પોતાની આ યોજના જોર્જ બુશને બતાવવા માંગે છે,
વિક્રાંત દુનિયાનો સૌથી શ્રીમંત ભારતીય છે અને ન્યૂયોર્કમાં રહે છે. પોતાની પુત્રીને બચાવવા માટે વિક્રાંત ભારત આવે છે.
વિક્રાંતને કબીર દ્વારા બતાવેલ થોડાક કામ કરવા પડે છે. દરેક કામના અંતમાં તેને એક સંકેત મળે છે. દરેક સંકેત દ્વારા તે પોતાની પુત્રીની ...
'હાલ-એ-દિલ' નામથી જ ખબર પડી જાય છે કે આ એક પ્રેમકથા છે. પ્રેમને નવી રીતે પરિભાષિત કરવાના પ્રયત્નો આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યા છે. કુમાર મંગતની પુત્રી અમિતા, શેખર સુમનનો પુત્ર અધ્યયન સુમન અને નવા અભિનેતા નકુલ મહેતા પોતાના કેરિયરની શરૂઆત આ ફિલ્મ ...
ફિલ્મનુ નામ 'આમિર' જરૂર છે, પણ આમા આમિર ખાન નથી. આ ફિલ્મ દ્વારા રાજીવ ખંડેલવાલ હિન્દી ફિલ્મોમાં પોતાનુ કેરિયર શરૂ કરવા જઈ રહ્યા છે. નાના પડદાં પર રાજીવ એક ચિર-પરિચિત નામ છે.
'કહાની ગુડિયા કી' ની વાર્તા ગુડિયા (દિવ્યા દત્તા)ની આસપાસ ફરે છે. ગુડિયાનુ લગ્ન આરિફની સાથે થાય છે જે એક સૈનિક છે. લગ્નના દસ દિવસો પછી આરિફને માતૃભૂમિની રક્ષાને માટે યુધ્ધમાં ભાગ લેવાને માટે કારગિલ જવુ પડે છે
મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તી કેટલાય દિવસોથી પોતાની પહેલી ફિલ્મના પ્રદર્શનની રાહ જોઈ રહ્યા હતા. મિમોહની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. 18 એપ્રિલે તેમની પહેલી ફિલ્મ 'જિમી' પ્રદર્શિત થવા જઈ રહી છે.
જાવેદની ચુપ્પીથી ઘણા લોકો હેરાન છે. તેના દ્વારા સંતાડાયેલ રહસ્યોને જાણવાની જવાબદારી સિધ્ધાંત અને આકાશને સોપવામાં આવે છે. બંને વકીલ હોવાની સાથે સાથે સારા મિત્રો પણ છે, પરંતુ જીંદગી જીવવા પ્રત્યેની બંનેની દ્રષ્ટિ જુદી જુદી છે.