Aryan Khan Debut: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન 2025માં બોલીવુડ ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. અભિનેતાના પુત્રના ડાયરેક્ટોરિયલ ડેબ્યુની એનાઉંસમેંટ કરી છે. બીજી બાજુ સ્ટાર કિડ્સને નિશાના પર રાખનારી કંગના રનૌતે તેના પર રિએક્ટ કર્યુ છે.
AR Rahman Divorce: ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાનના લગ્ન તૂટી ગયા છે. ગઈકાલે રાત્રે તેની પત્ની સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર આપ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહી છે
નાના પડદા પર જાણીતી ટીવી સીરિયલ અનુપમા (Anupamaa) અવાર નવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પણ આ વખતે અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર સીરિયલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવુ બતાવાય રહ્યુ છેકે શો ન શૂટિંગ સેટ પર એક મોટી ...