બીજેપીએ સંકલ્પ પત્રનો બીજો ભાગ રજુ કરી દીધો છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે AAP ના બધા સ્કેમની તપાસ કરાવીશુ. અમે જે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ. મોદી ની ગેરંટી છે કે દિલ્હીમાં દરેક ગેરંટી પૂરી થશે.
કોલંબિયાએ ગેરિલા હુમલા વચ્ચે 'ઇમરજન્સી' જાહેર કરી છે. યુનિફોર્મ સિવિલ કોડના નિયમોને ઉત્તરાખંડ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તે 26 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે.
દિલ્હીમાં મહિલા મતદાતાઓને લોભાવવા માટે બીજેપી કોંગેસ અને આમ આદમી પાર્ટીએ અનેક વચન આપ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ત્રણેય દળ મહિલાઓને દર મહિને પૈસા આપવાની વાત કરી રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કેટલાક ફિલ્મ સ્ટાર્સના નામનો સમાવેશ થાય છે. સંપૂર્ણ યાદી જુઓ...
Delhi Assembly Elections ભાજપે દિલ્હી ચૂંટણી માટે પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે જેમાં ફક્ત એક જ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તે છે મોહન સિંહ બિષ્ટ. આવો જાણીએ તેમને ક્યાંથી ટિકિટ આપવામાં આવી છે?
Delhi Assembly Elections 2025: કોંગ્રેસે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 અંગે તેની ત્રીજી ગેરંટી જાહેર કરી છે. કોંગ્રેસે તેને યુવા ઉડાન યોજના નામ આપ્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પક્ષો વધુ સક્રિય થઈ ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કાલકાજીના ઉમેદવાર આતિશીએ રવિવારે વિધાનસભા ચૂંટણી લડવા માટે દાન માંગવાનું શરૂ કર્યું.
દિલ્હીની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતા વધી છે. શુક્રવારે એક તરફ પીએમ મોદીએ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને ફ્લેટની ચાવી આપી અને બીજી તરફ, બીજી તરફ દિલ્હીની જનતાને પણ મોટો સંદેશ આપવામાં આવ્યો હતો.