Kheda- બહેને જ હવસખોર ભાઈને પતાવી દીધો

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (18:19 IST)
Crime news-નડિયાદ ગામના મંજીપુરામાં ફરી કે વાર સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 જૂનની સાંજે ભાઈ દારૂના નશામાં વિધવા બેનની સાથે બળજબરી કરવાની કોશિશ કરતા બેનએ તેના પર ધારિયાથી હુમલા કરી જેમાં ભાઈની મોત થઈ ગઈ. 
 
પોલીસએ બેનની પૂછપરછ કરતા બેન સંગીતાએ જણાવ્યુ કે આક્સ્મિક પડતા તેનો મોત થયુ છે. પણ કડક રીતે પૂછતા ગુનો કબૂલ્યો છે. 
 
બેહને જણાવ્યુ કે 2 જૂનની સાંજે હુ ઘરમાં રસોઈ કરતી હતી. ઘરમાં બીજુ કોઈન હતો, ત્યારે સુનીલ દારૂનાના નશામાં આવ્યો અને પોતાનુ પેંટ ઉતારીને બેન પાસેથી બીભત્સ માગણી કરી અને તેને ખેંચીને લઈ જઈ રહ્યો હતો ત્યારે સંગીતાએ આવેશમા આવીને ધારિયુ લઈને સુનીલ પર હુમલા કર્યો અને હવસખોર ભાઈની હત્યા કરી હતી. 
 

સંબંધિત સમાચાર

Next Article