તો શું ઋષભ પંત કોરોના પૉઝીટીવ થયા? ટીમની સાથે નહી જઈ શકશે ડરહમ

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (12:27 IST)
ભારતીય ટેસ્ટ ટીમ આ સમયે ઈંગ્લેડ પ્રવાસ પર છે. 4 ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટે સીરીજ રમાવવી છે. તેનાથી પહેલા ટીમ ઈડિયામાં એક ખેલાડીના કોવિડ 19 ટેસ્ટમાં પૉઝિટિવ આવવાની ખબરથી હોબાળો 
મચી ગયુ છે. આ વાતને લઈને અત્યારે કોઈ આધિકારિક વાત સામે નહી આવી છે. ક્યાં ખેલાડીની કોવિડ 19 ટેસ્ટની રિપોર્ટ પૉઝિટિવ આવી છે તેને લઈને સતત ચર્ચા થઈ રહી છે. ભારત અને ન્યુઝીલેંડના વચ્ચે 
23 જૂનને વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપનો ફાઈનલ મેચ પૂરું થઈ ગયુ જે પછી ટીમ ઈંડિયાના ખેલાડીઓને ઈંગ્લેડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીજથી પહેલા નાનુ બ્રેક મળ્યુ. આ બ્રેકના દરમિયાન ખેલાડી તેમના પરિવાર 
 
અને મિત્રોની સાથે ફરતા જોવાયા. બાયો બબલમાં આવતા બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કોવિડ 19 ટેસ્ટ થઈ રહ્યા છે. સ્પોર્ટસ સુધીની ખબર મુજબ ટીમ ઈંડિયાના વિકેટકીપર ઋષભ પંત કોવિડ 19 
 
ટેસ્ટમા&ં પૉઝિટિવ મેળ્વ્યા છે. 
 
સ્પોર્ટસ સુધીના મુજબ પંતને કોઈ લક્ષણ નહી છે અને તે ગયા અઠવાડિયે કોવિડ 19 ટેસ્ટમાં પૉઝિટિવ મેળ્વ્યા હતા. સ્પોર્ટ્સ સુધીના મુજબ તીવ્રતાથી રિકવર પણ કરી રહ્યા છે. 18 જુલાઈને પંતના ફરીથી કોવિડ 19 ટેસ્ટ હશે કારણકે રવિવારે તેના આઈસોલેશનના 10 દિવસ પૂર્ણ થઈ જશે. ખબરો મુજબ પંત ટીમ ઈંડિયાની સાથે ડરહમ નહી ટ્રેવલ કરશે. બ્રેકના દરમિયાન પંતના મિત્રોની સાથે યૂરો કપન મેચ જોવા ગયા હતા. 
 

સંબંધિત સમાચાર

Next Article