- ચેન્નઈ સુપરકિંગ્સે પીયૂષ ચાવલાને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કેકેઆરએ RTM નો ઉપયોગ કર્યો
- આઈપીએલ હીરો રહેલા લસિથ મલિંગા 1 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસ સાથે રહ્યા UNSOLD
- કગીસો રબાડાએ ચેન્નઈ સુપરકિંગ્સને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.. દિલ્હી ડેયરડિવેલ્સે RTM નો ઉપયોગ કરી ટીમમાં પરત બોલાવ્યો.
- યુવરાજ સિંહને પ્રીતિ ઝિંટાએ 2 કરોડમાં ખરીદ્યો
- મુંબઈ ઈંડિયંસે ડેવિડ મિલરને 3 કરોડમાં ખરીદ્યો
-લોકેશ રાહુઅલેન પંજાબે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચને 6 કરોડ 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
- ઓસ્ટ્રેલિયાના ઓલરાઉનર માર્કસ સ્ટ્રોઈનિઓસને RCBએ 6 કરોડ 20 લાખ રૂપિયા ખર્ચ કરી પોતાની ટીમ માટે ખરીદ્યો હતો. પણ પ્રીતિ ઝિંટાની ટીમે તેમને રાઈટ ટૂ મેચ દ્વારા પોતાની ટીમમાં કાયમ રાખ્યો.
- સ્ટુઅર્ટ બિન્નીને RR એ 50 લાખમાં પોતાની ટીમ માટે ખરીદ્યો
- ટીમ ઈડિયાના મિડલ ઓર્ડર ખેલાડી કેદાર જાધવને CSK એ પોતાની ટીમમાં સામેલ કર્યો તેમને એ માટે 7 કરોડ 80 લાખ ખર્ચ કર્યા
- વેસ્ટ ઈંડિઝના દિગ્ગજ બેટસમેન ક્રિસ ગેલ માટે કોઈપણ ટીમે પોતાની બોલી ન લગાવી અને ફરી RCB એ રાઈટ ટૂ મેચ દ્વારા પોતાની ટીમમાં લઈ લીધો.
- કિગ્સ ઈલેવન પંજાબે ફાફ ડુપ્લેસિસને 1 કરોડ 60 લાખ રૂપિયામા6 ખરીદ્યા પણ ચેન્નઈ રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો અને તેમને ફરી ટીમમાં સામેલ કરી લીધા
- કલકત્તાની ટીમે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને 9.40 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો
- કીરોન પાલોર્ડને દિલ્હી ડેયરડેવિલ્સે 5 કરોડ 40 લાખમાં ખરીદી લીહો હતો પણ મુંબઈ ઈંડિયસે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને તેમને પરત પોતાની ટીમમાં સામેલ કર્યો
- ઈગ્લેંડના ઓલરાઉંડર ખેલાડી બેન સ્ટોક્સને 12 કરોડ 50 રૂપિયામાં રોયલ્સે ખરીદ્યો. પંજાબે અંજિક્ય રહાણેને 4 કરોડમાં ખરીદ્યો પણ રાજસ્થાનની ટીમે રાઈટ ટૂ મેચ દ્વારા પરત તેમને પોતાની ટીમમાં સામેલ કર્યો