IPL 2021: ઓસ્ટ્રેલિયાના બોલર પૈટ કમિંસએ બતાવ્યુ મોટુ દિલ, પીએમ કેયર ફંડમાં આપ્યા 37 લાખ

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (19:11 IST)
<

pic.twitter.com/2TPkMmdWDE

— Pat Cummins (@patcummins30) April 26, 2021 >
તેમણે આગળ લખ્યુ કે, હુ મારા સાથી ખેલાડીઓને પણ વિનંતી કરુ છુ કે તે પણ મદદ માટે આગળ આવી. આ સમય દરેક વ્યક્તિ ખુદને અસહાય અનુભવી રહ્યો છુ. કદાચ મને મોડુ થઈ ગયુ છે પણ આના માધ્યમથી અમે લોકોના જીવનમાં અજવાળુ લાવવાની કોશિશ કરીશુ. તેમણે છેવટે લખ્યુ કે ભલે મારી મદદ મોટી ન હોય પણ તેનાથી કોઈની જીવનમાં ફેરફાર આવી શકે છે. 
 
સુપર ઓવરમાં હાર પર છલક્યુ કેન વિલિયમસનનુ દર્દ, જાણો શુ કહ્યુ 
 
અમને જણાવી દઇએ કે કોરોનાને કારણે ભારતમાં કથળી રહેલી પરિસ્થિતિને કારણે ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આઈપીએલ 2021 થી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. જેમાં એન્ડ્ર્યુ ટાઇ, એડમ જામ્પા અને કેન રિચર્ડસનનો સમાવેશ છે જેમણે હાલની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જામ્પા અને રિચાર્ડસન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. જો કે એ બંને ખેલાડીઓ ટૂર્નામેંટમાંથી હટવા છતા ગ્લેન મૈક્સવેલ, ડૈન ક્રિસ્ટિયન અને ડૈનિયલ સૈમ્સના રૂપમાં ત્રણ વધુ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર્સ છે, જે આરસીબી ટીમ સાથે  જોડાયેલા રહેશે.  હાલ ઓવરઓલ આઈપીએલ 2021માં 14 ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર્સ કાયમ રહેશે. જેમા ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને પૈટ કમિંસ જેવા મોટા નામ સામેલ છે. 
 

સંબંધિત સમાચાર

Next Article