Pulwama Attack પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી કે નહી ?

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (18:12 IST)
મિત્રો પુલવામાં હુમલા પછી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાન સાથે વર્લ્ડકપ દરમિયાન મેચ રમવી કે નહી.. પુલવામાં હુમલા પછી હવે આખા દેશમાં ભારત-પાક મેચ ન કરાવવાની માંગ ઉઠી રહી છે. આપ સૌ જાણતા જ હશો કે વર્લ્ડકપ શેડ્યુલ મુજબ બંને ટીમને આ વર્ષે 16 જૂનના રોજ ઈગ્લેંડમાં સામસામે ટકરાવવાનુ છે. આ મામલાને લઈને શુક્રવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ વિશ્વ કપમાં પાક્સિતાન સાથે  મેચ ન રમાવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે.

સંબંધિત સમાચાર

Next Article