ઉનાડામાં બાળક પાણી નહી પીતો તો અજમાવો આ ટ્રીક

Webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (14:30 IST)
ઉનાડા શરૂ થઈ ગયું છે. ગરમીઓમાં બાળકની ખાસ કેયર કરવાની જરૂર હોય છે. જેમાં સૌથે મહત્વપૂર્ણ છે બાળકોના શરીરમાં થતી પાણીની કમીને રોકવું. 6 મહીનાથી નાના બાળકોને તો માના દૂધથી પૂરતી પાણી 
મળી જાય છે. પણ વધતા બાળક હમેશા ઓછુ6 પાણી પીએ છે જેનાથી તેને ઘણા રોગો ઘેરવા લાગે છે. 
 
રમતા-રમતા પીવડાવો પાણી 
બાળક વધારે સમય રમે છે. આ સમયે તે પાણીનો તેટલું સેવન નહી કરતો. માતા-પિતાને જોઈએ કે તે બાળકોની સાથે એવી કોઈ ગેમ રમીએ જેનાથી તે બાળકોને પાણીનો સેવન કરાવી શકીએ. 
 
ફળ અને શાકથે 
ઉનાડામાં ઘણા એવા ફળ અને શાક મળે છે. હેને ખાવાથી પાણીની કમી પૂરી થઈ જાય છે. જો તમારું બાળક ઓછું પાણી પીએ છે તો તેને શક્કરટેટી અને કાકડી ખાવા માટે આપો. તમે તેમો જ્યુસ બનાવીને પણ 
 
બાળકોને પીવડાવી શકો છો. 
 
નારિયેળ પાણી 
નારિયેળ પાણીમાંમાં ઘણા ગુણ હોય છે. નારિયેળ પાણીનો સેવમ શરીરમાં પાણીની કમીને પૂરા કરે છે. જો તમે પણ લાગે છે કે બાળકને પાણીની કમી થઈ શકે છે તો તેને3 નારિયેળનો પાણી જરૂર આપો. 
 
સફરજનનો પાતળો જ્યુસ 
સફરજનને પાતળો જ્યુસ પણ બાળકોની કમીને પૂરા કરી શકે છે.  સફરજનનો પાતળો જ્યુસ પાણીની કમીમાં કારગર છે.  આ જ્યુસ ઈલોક્ટ્રોલાઈત પેયનો સારું વિકલ્પ હોઈ શકે છે. 
 
દિવસની જગ્યા સાંજે રમવા 
ગર્મીમાં લૂ લાગવું અને ડિહાઈડ્રેશન જેવી રોગો થવું સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે બાળકોને દિવસમાં તડકામાં રમવાની જગ્યા સાંજના સમયે રમવા મોકલો. 

સંબંધિત સમાચાર

Next Article