Union Budget 2025: Union Budget 2025: સામાન્ય બજેટના દિવસે એટલે કે શનિવારે શેરબજાર ખુલ્લું રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ બજેટ 2025ને ધ્યાનમાં રાખીને શનિવારે દિવસભર ટ્રેડિંગ કરવાની જાહેરાત કરી છે
1 ફેબ્રુઆરી, 2025 થી, કોઈપણ UPI ચુકવણી એપ્લિકેશન ટ્રાન્ઝેક્શન ID જનરેટ કરવા માટે @, $, &, # જેવા ખાસ અક્ષરોનો ઉપયોગ કરી શકશે નહીં. આનો સીધો અર્થ એ છે કે જ્યારે UPI એપ્સ દ્વારા વ્યવહારો કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય સિસ્ટમ ખાસ અક્ષરોવાળા તે વ્યવહાર ...
Budget 2025 Expectations: બજેટ 1 ફેબ્રુઆરીના રોજ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનુ આ સતત 8મુ બજેટ છે. જેમા અનેક મોટી જાહેરાતો થઈ શકે છે. અમે આ જાહેરાતોના ત્રણ આધાર પર પસંદ કર્યા છે. લોકોની જરૂર, ભાજપા ઢંઢેરો, સરકાર અને મીડિયા રિપોર્ટ
જુલાઈ 2024 માં, જ્યારે સરકારે મોદી 3.0 નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું ત્યારે સોના પરનો ટેક્સ (આયાત ડ્યુટી) ઘટાડીને સામાન્ય માણસને મોટી રાહત આપવામાં આવી હતી. ત્યારબાદ સોનાના ભાવમાં ઘટાડો થયો, પરંતુ સોનાનો ભાવ ફરીથી 80,000 રૂપિયા પાર કરી ગયો ...
EPFO news in Gujarati : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ખાતાધારકોને નોકરી બદલ્યા પછી EPF ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે તેમના એમ્પ્લોયર પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં
Union Budget 2025 વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને સોના પર આયાત ડ્યૂટી ન વધારવાની અપીલ કરી છે. સંસ્થાએ તેની નકારાત્મક અસરો પણ પ્રકાશિત કરી છે.
માર્કેટ એક્સપર્ટ્સનુ કહેવુ છે કે સરકારને કંજમ્પ્શમ વધારવા માટે યૂનિયન બજેટમાં ઠોસ પગલા ઉઠાવવાની જરૂર છે. અનેક બ્રોકરેજ ફર્મોએ સરકારને ઈનકમ ટેક્સના રેટ્સમાં કમી કરવાની સલાહ આપી છે. તેમણુ કહેવુ છે કે તેનાથી લોકોના હાથમાં ખર્ચ માટે વધુ પૈસા બચશે.
Budget 2025 : 1 ફેબ્રુઆરીને રજુ થનારા બજેટમા& ટેક્સપેયર્સ માટે પણ અનેક જાહેરાતો થઈ શકે છે.. એવુ માનવામા આવે છે કે સરકાર ટેક્સ ફી ઈનકમનો વિસ્તાર કરી શકે છે.
સરકાર લોકલ મૈન્યુફેક્ચરિંગને વધારવા માટે આગામી બજેટમાં મેડિકલ કંપોનેંટ, ઈલેક્ટ્રોનિક્સ અને ફુટવિયર જેવા સેક્ટર્સ માટે કાચા માલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી શકે છે. વિશેષજ્ઞોએ ઓછા દર સાથે એક સરલીકૃત કસ્ટમ ડ્યુતી અને પેંડિગ ડિસ્પ્યૂટ્સને ઉકેલવા માટે એક માફી ...
Budget Analysis - તમે જે રીતે તમારા ઘરનુ બજેટ બનાવો છો એ જ રીતે સરકાર દર વર્ષે પોતાનુ બજેટ બનાવે છે. સામાન્ય બજેટમાં સરકારની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ હોય છે.
બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ...