બોલિવૂડને વધુ એક મોટો ઝટકો, આ જાણીતા ડિરેક્ટરનું થયું નિધન

Webdunia
રવિવાર, 19 જુલાઈ 2020 (15:29 IST)
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીવાર એક મોટો ઝટકો લાગ્યો
જાણીતા ફિલ્મ ડિરેક્ટર રજત મુખર્જીનું નિધન
મનોજ બાજપેયીએ ટ્વિટ કરી શ્રદ્ધાજંલિ પાઠવી
રજત મુખર્જી મુંબઈમાં રહેતા હતા પરંતુ લોકડાઉનને કારણે તેઓ પોતાના શહેર જયપુર જતા રહ્યાં હતા. તેમને કિડની સંબંધી બીમારી હતી અને સાથે જ તેમને ફેફસામાં પણ ઈન્ફેક્શન હોવાની વાત સામે આવી છે. તેમણે પ્યાર તૂને ક્યા કિયા, રોડ, લવ ઈન નેપાલ અને ઉમ્મીદ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. 
 

સંબંધિત સમાચાર

Next Article