છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2026 (09:00 IST)
shivaji maharaj
Chhatrapati Shivaji Maharaj Jayanti 2026 Wishes Photos, Images and Wallpaper: છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેથી, દર વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ શિવ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગ નિમિત્તે દેશના ઘણા ભાગોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો શિવાજી મહારાજના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અથવા શેર કરીને તેમની બહાદુરી અને હિંમતને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે
shivaji maharaj quotes
- તમારુ માથુ ક્યારેય ન નમાવશો, 
  હંમેશા ઉંચુ રાખો,
 સાહસ સૌથી મહત્વપૂર્ણ ગુણ છે 
shivaji maharaj quotes
- સ્વતંત્રતા એક વરદાન છે 
  જેને મેળવવાનો સૌને અધિકાર છે 
shivaji maharaj quotes
- મહિલાઓના બધા અધિકારોમાં 
સૌથી મોટો અધિકાર માતા બનવાનો છે. 
shivaji maharaj quotes
- ભલે બધાની હાથમાં તલવાર હોય પણ 
 સરકાર તો ઈચ્છાશક્તિથી જ સ્થાપિત થાય છે. 
shivaji maharaj quotes
-દુશ્મનને ક્યારેક કમજોર ન સમજો, 
 પણ તેની તાકતને ક્યારેય વધુ ન આંકશો, 
 હંમેશા યુદ્ધ માટે તૈયાર રહો 
shivaji maharaj quotes
- જ્યારે તમે ઉત્સાહી રહો છો તો 
પર્વત પણ માટીના ઢગલા જેવો લાગે છે 
shivaji maharaj quotes

 
-એક સાચો રાજા સદૈવ પોતાની 
 પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. 
shivaji maharaj quotes
- યુદ્ધમાં ફક્ત બહાદુર હોવુ જ પર્યાપ્ત નથી,
 રણનીતિ અને બુદ્ધિનુ પણ સમાન રૂપથી મહત્વ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર