Salman Khan Threats - બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે, અને જો પૈસા નહીં મળે તો સલમાનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે
શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવીની ફિલ્મ 'અમરન' આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ મેજર મુકુંદ વરદરાજનના જીવન પર આધારિત છે. જોકે, હવે સાઈ પલ્લવીના જૂના ઈન્ટરવ્યુને કારણે ફિલ્મ વણમાગી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે
'ભૂલ ભૂલૈયા 3' નુ ગીત આમી જે તોમાર 3.0 રજુ થઈ ગયુ છે. તાજેતરમાં જ ગીતની લોંચ ઈવેંટ રાખવામાં આવી હતી, જ્યા વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે સ્ટેજ પર લાઈવ પરફોર્મેંસ આપ્યુ. આ ઈવેંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
પુષ્પા2ની ઉત્સુકતા ચરમસીમાએ છે. છેલ્લા ઘણા દિવસોથી અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' ઘણા સમયથી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી 'પુષ્પા 2'ને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના અપડેટ્સ આવી રહ્યા છે
ફિલ્મ ઈંડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કપાડિયા એક સમયે પોતાની એક્ટિંગ અને સુંદરતા દ્વારા નામ કમાવ્યુ. હાલ તે પોતાની ફિલ્મ ગો નાની ગો ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ડિમ્પલ કપાડિયા ટ્વિંટકલ ખન્ના અને અક્ષય કુમાર મુંબઈમાં એક ઈવેંટમાં સામેલ થયા
અમિતાભ બચ્ચનના સાસુના મૃત્યુના સમાચાર સાવ ખોટા છે. આ વાતનો ખુલાસો અન્ય કોઈએ નહીં પણ પોતે જયા બચ્ચનની માતાના કેરટેકરે કર્યો છે. તેમણે જણાવ્યું કે જાણો શુ છે હકીકત
નિકિતા પોરવાલે 18 વર્ષની વયે ટીવી એંકરના રૂપમાં પોતાનુ કરિયર શરૂ કર્યુ હતુ. તે અભિનેત્રી અને જાણીતી લેખિકા પણ છે. પાછલા વર્ષની મિસ ઈંડિયા નંદિની ગુપ્તાએ તેને તાજ પહેરાવ્યો જ્યારે કે નેહા ધૂપિયાએ તેને મિસ ઈંડિયાનો સૈશ પહેરાવ્યો.
ધર્મેંન્દ્ર જ્યારે 19 વર્ષના હતા ત્યારે ઘરના લોકોએ તેમના લગ્ન પ્રકાશ કૌર સાથે કરાવી દીધા હતા. તેમના ચાર બાળકો થયા. પણ ધર્મન્દ્રન દિલ હેમા માલિની પર આવી ગયુ હતુ. બંનેયે સાથે જીવવા-મરવાના સમ ખાઈ લીધા અને લગ્ન કરી લીધા. હેમા આજ સુધી પોતાની સૌતન પ્રકાશ ...
Amitabh Bachchan Birthday: પ્રયાગરાજના લોકો અમિતાભ બચ્ચનના બાળપણ સાથે જોડાયેલી ઘણી વાતો કહેતા રહે છે. સંગમ શહેરના લોકોનું કહેવું છે કે બિગ બીને બાળપણમાં સાઈકલ ચલાવવાનો ઘણો શોખ હતો.
સંજય દત્ત પોતાની ત્રીજી પત્ની માન્યતા સાથે પોતાની હેપ્પી મેરિડ લાઈફ એંજોય કરી રહ્યા છે. આ દરમિયાન કપલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા બંનેના અગ્નિના સાત ફેરા લેતા જોઈ શકાય છે. વીડિયોમાં સંજય દત્ત ભગવા રંગના કપડામાં જોવા મળી રહ્યો છે અને માન્યતા સફેદ ...