કન્યા-લગ્‍ન અને દાંપત્ય જીવન
કન્‍યા રાશી મકર અને વૃશ્ચિક સાથે જીવનસાથી તરીકેનો સંબંધ સુખદ રહે છે. તેમની સંતાન મેધાવિ હોય છે. તેમની પ્રેમની પરિભાષામાં તેમનો પરિવાર, જીવનસાથી અને સંતાનો આવે છે. તેમનો પ્રેમ પાર‍િવારિક હોય છે.

રાશી ફલાદેશ