મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
મેષ (અ,લ,ઈ) : આવતી કાલનો િદવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં સગાં-સ્નેહીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળે. નોકરી-ધંધામાં બઢતી અને બદલીના બંનેના યોગ છે. બપોર પછી ખૂબ આનંદ.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ...
મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ છે. નાનો મોટો પ્રવાસ થાય. બાળકો માટે સારો દિવસ. સાંજ પછી આનંદના સમાચાર મળે. આ રાશિના જાતકો દિવસ શાંતિથી પસાર કરી શકશે.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. ...
મેષ-આજે આ૫ની ઉ૫ર છે તેથી આજનો દિવસ સારી રીતે ૫સાર કરશો. આજે સુખમય દાં૫ત્યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારૂં રહે. ખોવાયેલી વસ્તુ ૫રત મળવાની શક્યતા છે. ગૃહસ્થ જીવનમાં આનંદ વ્યાપી રહે. વિચારોના આવેગને ...
મેષ (અ,લ,ઈ) : આજનો દિવસ આપની માટે સોનાનો સૂરજ લઈને ઉગશે. દિવસ દરમિયાન લગભગ તમામ દિશામાંથી આનંદના સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાતને પ્રમોશનનો યોગ છે. પ્રવાસનો પણ નાનકડો યોગ છે.
વૃષભ (બ,વ,ઉ) : આ દિવસ દરમિયાન સાંજ પછી કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થાય. ...
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
મેષ- આ અઠવાડિયા તમને કોઈ સારી ખબર મળશે . નોકરી કે ધંધામાં સ્થિતિઓ તમારા ફેવરમાં રહેશે. તમારી તાકાતને કોઈ સારા અને ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં લગાવવાના પ્રયાસ કરો. પરિવારથી ભરપૂર સહયોગ મળશે. આ અઠવાડિયા વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. ઓછી મેહનતથી પણ વધારે ...
મેષ- aries - આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી થશે . શરૂઆતમાં કેટલીક મુશ્કેલી થઈ શકે છે. પણ આ સ્થિતિ કેટલા સમય રહેશે. સંતાનના સ્વાસ્થયની ચિંતા કે અભ્યાસથી કોઈ મુશ્કેલી રહેવાની શકયતા છે. તમારા
મેષ- આ અઠવાડિયા સૂર્ય દેવ રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અને મંગળ કુંભ રાશિમાં એટલે કે તમારી રશિથી લાભ ભાવમાં છે જે મિત્રો , મોટો સહયોગ અપાવવા માટે શુભ ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆત સમયમાં ભાગ્યની ઉન્નાતિ માટે ક્રિયાશીલ અને નિષ્ઠાવાન ...
મેષ- આ અઠવાડિયા તમારી રશિ માટે સારું છે. તેમાં પણ ખસ કરીને અઠવાડિયાનો ઉતરાર્ધ બધા પ્રકારથી શુભ અને કાર્યમાં સફળતાદાયક સિદ્ધ થશે. આ સમયે તમને મન પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. જીવન સાથી સાથે ફરવાનો કાર્યક્રમ બનશે અને તમે કોઈ નો માર્ગદર્શન મળતું રહેશે. ...
ભારતીય જ્યોતિષનુ કહેવુ છે કે રાશિમુજબ હિન્દુ પંચાગના હિસાબથી તમારી લકી અને અનલકી ડેટ્સને ધ્યાનમાં રાખીને કામ કરવુ જોઈએ. આવુ કરવાથી જીવનમાં આવનારા સંકટો અને અચાનક આવતી પરેશાનીઓથી બચી શકાય છે.