છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ -2018 પક્ષવાર સ્થિતિ (Live Updates)

Webdunia
બુધવાર, 5 ડિસેમ્બર 2018 (00:05 IST)
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 - પક્ષવાર સ્થિતિ 
છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે.  ચૂંટણી કુલ 90 સીટો માટે બે ચરણોમાં આયોજીત કરવામાં આવી હતી. 18 સીટો પર પ્રથમ 12 નવેમ્બરના રોજ આયોજીત થઈ હતી અને બાકીની  72 સીટો માટે બીજી ચૂંટણી 20 નવેમ્બરના રોજ આયોજીત થઈ હતી.  વર્તમાનમાં અહી રમણ સિંહના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે. પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. જો કે હકીકતની ચોખવટ મતગણન પછી જ થશે. 
અહી રજુ છે મતગણના સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી. . 

[--election_status_cg_en_2018--]
@--election_widget_cg_en_2018--@

સંબંધિત સમાચાર

Next Article