Shok Sandesh Rip Message Status: પ્રિયજન ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવવું સહેલું નથી. તે એક એવો ઘા છે જે બહારથી દેખાતો નથી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ઘણીવાર લોકો એવું વર્તન કરે છે કે જાણે કોઈના ગયા પછી તેમને બહુ કંઈ ફરક જ ન પડ્યો હોય, પરંતુ આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ, તેમની ગેરહાજરીનુ દુ:ખ દરેક ક્ષણે દિલમાં રહે છે.