FIFA WC 2018 Schedule: જાણો એક મહિના સુધી ચાલનારા આ મુકાબલાનો પુર્ણ કાર્યક્રમ

Webdunia
ગુરુવાર, 31 મે 2018 (17:08 IST)
રૂસમાં આયોજીત થવા જઈ રહેલ ફુટબોલના મહાકુંભ ફીફા વિશ્વ કપ 2018ની શરૂઆત 14 જૂનથી  થઈ રહી છે. લગભગ 80 હજાર લોકોના બેસવાની ક્ષમતાવાળા મોસ્કોના લુજનિકી સ્ટેડિયમમાં  ટૂર્નામેંટનો પ્રથમ મુકાબલો સેમીફાઈનલ અને ફાઈનલ રમાશે.  આ ટૂર્નામેંટમાં 32 ટીમો ભાગ લેશે.  જે રૂસ ના 11 શહેરોના 12 સ્ટેડિયમમાં 64 મેચ રમશે. આવો જાણીએ ફીફા વિશ્વ કપ 2018નો પુર્ણ શેડ્યુલ 
 
14 જૂન, ગુરૂવાર 
1. ગ્રુપ એ - રૂસ વિરુદ્ધ સઉદી અરબ, સમય રાત્રે 8.30 વાગ્યે 
 
15 જૂન, શુક્રવાર
2. ગ્રુપ એ- મિસ્ર વિરુદ્ધ  ઉરુગ્વે, સમય સાંજે 5.30 વાગ્યે
3. ગ્રુપ બી- મોરક્કો વિરુદ્ધ  ઈરાન, સમય રાત્રે 8.30 વાગ્યે
4. ગ્રુપ બી- પુર્તગાલ વિરુદ્ધ  સ્પેન, સમય રાત્રે 11.30 વાગ્યે
16 જૂન, શનિવાર
5. ગ્રુપ સી- ફ્રાંસ વિરુદ્ધ  ઓસ્ટ્રેલિયા, સમય બપોર 3.30 વાગ્યે
6. ગ્રુપ ડી- અર્જેંટીના વિરુદ્ધ  આઈસલેંડ, સમય સાંજે 6.30 વાગ્યે
7. ગ્રુપ સી- પેરુ વિરુદ્ધ  ડેનમાર્ક, સમય રાત્રે 9.30 વાગ્યે
8. ગ્રુપ ડી- ક્રોએશિયા વિરુદ્ધ  નાઈઝીરિયા, સમય બપોર 12.30 વાગ્યે
 
17 જૂન, રવિવાર 
9. ગ્રુપ ઈ- કોસ્ટારિકા વિરુદ્ધ  સર્બિયા, સમય સાંજે 5.30 વાગ્યે
10. ગ્રુપ એફ - જર્મની વિરુદ્ધ  મેક્સિકો, સમય રાત્રે 8.30 વાગ્યે
11. ગ્રુપ ઈ- બ્રાઝીલ વિરુદ્ધ  સ્વિટઝરલેંડ, સમય રાત્રે 11.30 વાગ્યે
18 જૂન, સોમવાર
12. ગ્રુપ એફ - સ્વીડન વિરુદ્ધ  દક્ષિણ કોરિયા, સમય સાંજે 5.30 વાગ્યે
13. ગ્રુપ જી - બેલ્જિયમ વિરુદ્ધ  પનામા, સમય રાત્રે 8.30 વાગ્યે
14. ગ્રુપ જી - ટ્યૂનિશિયા વિરુદ્ધ  ઈગ્લેંડ, સમય રાત્રે 11.30 વાગ્યે
 
19 જૂન, મંગળવાર
15. ગ્રુપ એच- પોલેંડ વિરુદ્ધ  સેનેગલ, સમય રાત્રે 8.30 વાગ્યે
16. ગ્રુપ એच- કોલંબિયા વિરુદ્ધ  જાપાન, સમય સાંજે 5.30 વાગ્યે
17. ગ્રુપ એ- રૂસ વિરુદ્ધ  મિસ્ર, સમય રાત્રે 11.30 વાગ્યે
 
20 જૂન, બુધવાર
18. ગ્રુપ બી- પુર્તગાલ વિરુદ્ધ  મોરક્કો, સમય 5.30 વાગ્યે
19. ગ્રુપ એ- ઉરુગ્વે વિરુદ્ધ  સઉદી અરબ, સમય રાત્રે 8.30 વાગ્યે
20. ગ્રુપ બી- ઈરાન વિરુદ્ધ  સ્પેન, સમય રાત્રે 11.30 વાગ્યે
21 જૂન, ગુરૂવાર
21. ગ્રુપ સી- ડેનમાર્ક વિરુદ્ધ  ઓસ્ટ્રેલિયા, સમય સાંજે 5.30 વાગ્યે
22. ગ્રુપ સી- ફ્રાંસ વિરુદ્ધ  પેરુ, સમય સાંજે 8.30 વાગ્યે
23. ગ્રુપ ડી- અર્જેંટીના વિરુદ્ધ  ક્રોએશિયા સમય રાત્રે 11.30 વાગ્યે
 
22 જૂન, શુકવાર
24. ગ્રુપ ઈ- બ્રાઝીલ વિરુદ્ધ  કોસ્ટારિકા, સમય સાંજે 5.30 વાગ્યે
25. ગ્રુપ ડી- નાઈઝીરિયા વિરુદ્ધ  આઈસલેંડ, સમય રાત્રે 8.30 વાગ્યે
26. ગ્રુપ ઈ- સર્બિયા વિરુદ્ધ  સ્વિટઝરલેંડ, સમય રાત્રે 11.30 વાગ્યે
23 જૂન, શનિવાર
27. ગ્રુપ જી - બેલ્જિયમ વિરુદ્ધ  ટ્યૂનિશિયા, સમય સાંજે 5.30 વાગ્યે
28. ગ્રુપ એफ- દક્ષિણ કોરિયા વિરુદ્ધ  મેક્સિકો, સમય રાત્રે 8.30 વાગ્યે
29. ગ્રુપ એफ- જર્મની વિરુદ્ધ  સ્વીડન, સમય રાત્રે 11.30 વાગ્યે
 
24 જૂન, રવિવાર 
30. ગ્રુપ જી - ઈગ્લેંડ વિરુદ્ધ  પનામા, સમય સાંજે 5.30 વાગ્યે
31. ગ્રુપ એच- જાપાન વિરુદ્ધ  સેનેગલ, સમય રાત્રે 8.30 વાગ્યે
32. ગ્રુપ એच- પોલેંડ વિરુદ્ધ  કોલંબિયા, સમય રાત્રે 11.30 વાગ્યે
25 જૂન, સોમવાર
33. ગ્રુપ એ- સઉદી અરબ વિરુદ્ધ  મિસ્ર, સમય રાત્રે 7.30 વાગ્યે
34. ગ્રુપ એ- ઉરુગ્વે વિરુદ્ધ  રૂસ, સમય રાત્રે 7.30 વાગ્યે
35. ગ્રુપ બી- ઈરાન વિરુદ્ધ  પુર્તગાલ, સમય રાત્રે 11.30 વાગ્યે
36. ગ્રુપ બી- સ્પેન વિરુદ્ધ  મોરક્કો, સમય રાત્રે 11.30 વાગ્યે
 
26 જૂન, મંગળવાર
37. ગ્રુપ સી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ  પેરુ, સમય રાત્રે 7.30 વાગ્યે
38. ગ્રુપ સી- ડેનમાર્ક વિરુદ્ધ  ફ્રાંસ, સમય રાત્રે 7.30 વાગ્યે
39. ગ્રુપ ડી- નાઈઝીરિયા વિરુદ્ધ  અર્જેંટીના, સમય રાત્રે 11.30 વાગ્યે
40. ગ્રુપ ડી- આઈસલેંડ વિરુદ્ધ  ક્રોએશિયા, સમય રાત્રે 11.30 વાગ્યે
27 જૂન, બુધવાર
41. ગ્રુપ એफ- સાઉથ કોરિયા વિરુદ્ધ  જર્મની, સમય રાત્રે 7.30 વાગ્યે
42. ગ્રુપ એफ- મેક્સિકો વિરુદ્ધ  સ્વીડન, સમય રાત્રે 7.30 વાગ્યે
43. ગ્રુપ ઈ- સર્બિયા વિરુદ્ધ  બ્રાઝીલ, સમય 11.30 વાગ્યે
44. ગ્રુપ ઈ- સ્વિટઝરલેંડ વિરુદ્ધ  કોસ્ટારિકા, સમય 11.30 વાગ્યે
 
28 જૂન, ગુરૂવાર
45. ગ્રુપ એચ- જાપાન વિરુદ્ધ  પોલેંડ, સમય રાત્રે 7.30 વાગ્યે
46. ગ્રુપ એચ- સેનેગલ વિરુદ્ધ  કોલંબિયા, સમય રાત્રે 7.30 વાગ્યે
47. ગ્રુપ જી - પનામા વિરુદ્ધ  ટ્યૂનિશિયા, સમય રાત્રે 11.30 વાગ્યે
48. ગ્રુપ જી - ઈગ્લેંડ વિરુદ્ધ  બેલ્જિયમ, સમય રાત્રે 11.30 વાગ્યે
 
રાઉંડ ઓફ 16 મુકાબલા 
 
30 જૂન, શનિવાર
49. પ્રથમ મેચ, સમય રાત્રે 7.30 વાગ્યે
50. બીજી મેચ, સમય રાત્રે 11.30 વાગ્યે
 
1 જુલાઈ, રવિવાર 
51. ત્રીજી મેચ, સમય રાત્રે 7.30 વાગ્યે
52. ચોથી મેચ, સમય રાત્રે 11.30 વાગ્યે
 
2 જુલાઈ, સોમવાર
53. પાંચમી મેચ, સમય રાત્રે 7.30 વાગ્યે
54. છઠ્ઠી મેચ, સમય રાત્રે 11.30 વાગ્યે
55. સતમી મેચ, સમય રાત્રે 7.30 વાગ્યે
56. આઠમી મેચ, સમય રાત્રે 11.30 વાગ્યે
ક્વાર્ટર ફાઈનલ હરીફાઈ 
6 જુલાઈ, શુકવાર
57. પ્રથમ ક્વાર્ટર ફાઈનલ, સમય રાત્રે 7.30 વાગ્યે
58. બીજી ક્વાર્ટર ફાઈનલ, સમય રાત્રે 11.30 વાગ્યે
 
7 જુલાઈ, શનિવાર
59. ત્રીજી ક્વાર્ટર ફાઈનલ, સમય રાત્રે 7.30 વાગ્યે
60. ચોથી ક્વાર્ટર ફાઈનલ, સમય રાત્રે 11.30 વાગ્યે
સેમીફાઈનલ હરીફાઈ 
 
10 જુલાઈ, મંગળવાર
61. પ્રથમ સેમીફાઈનલ, સમય રાત્રે 11.30 વાગ્યે
11 જુલાઈ, બુધવાર
62. બીજી સેમીફાઈનલ, સમય રાત્રે 11.30 વાગ્યે
 
ત્રીજા સ્થાન માટે મેચ
63. 14 જુલાઈ, શનિવાર, સમય રાત્રે 7.30 વાગ્યે
 
फाइनल
64. 15 જુલાઈ, રવિવાર , સમય રાત્રે 8.30 વાગ્યે
 
(ફોટો – સાભાર ટ્વિટર) 

સંબંધિત સમાચાર

Next Article