કહેવું છે કે મહિલાઓ પ્રથમ રાતમાં પુરૂષને સારી રીતે સમજી જાય છે અને પુરૂષ આખી જીંદગી સાથે રહીને પણ મહિલાઓને સમજી નહી શકે. કારણકે વધારે મહિલાઓ એમની ભાવનાઓને જાહેર કરવામાં શર્માવે છે. એ ઈશારોથી જ એમની ઈચ્છા જણાવે છે. એ સમયે પુરૂષોને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે આખેર પાર્ટનર શું ઈચ્છે છે. આજે અમે તમને મહિલાઓના ઈશારા અને એમના હાવ-ભાવ વિશે જણાવીશ. એને સમજયા પછી તમે જાણી શકશો કે તમારા પાર્ટનર મૂડમાં છે અને સેક્સ sex માટે તૈયાર છે.
શ્વાસ તેજીથી ચાલવું
આ ઈશારા બનાવટી હોવું મુશ્કેલ છે કારણ કે જ્યારે શરીર ઉત્તેજિત હોય છે તો શ્વાસ પોતે તેજ થઈ જાય છે . જ્યારે શરીર ઓર્ગેજ્મ માટે તૈયાર થઈ રહ્યું છે તો દિલની ધડકન તેજ થઈ જાય છે અને શરીરમાં ઓક્સીજનની ડિમાંડ વધાવાથી શ્વાસો તેજ થઈ જાય છે. આ પણ આ વાતનો સંકેત છે કે એ પ્યાર માટે તૈયાર છે.
આગોશ(બાહો)માં લેવું
જ્યારે તમારી પાર્ટનર તમને પ્યારથી આગોશમાં લેવાની કોશિશ કરે અને નજીકતા વધારે તો આ પણ આ વાતના સંકેત છે કે એ તમને sex માટે invite કરી રહી છે . તે સિવાય એમના પંજા કે હાથને મોડવું પણ એક સારો સંકેત છે.
મૂવ્સને મેચ કરવું
સારા sex માટે એ પણ એક સીક્રેટ છે કે એ બહુ સમકાલિક એટલે કે સ્રિંકનાઈજ્ડ હોય છે. આથી જો તમારી પાર્ટનર તમારા મૂવ્સને મેચ કરી રહી છે અને તમારી સાથે તાલમેલ બેસાવી રહી છે તો આગળ વધવા માટે એનાથી સારો બીજો કોઈ સમય થાય જ નહી.
ચેસ્ટ પર હાથ, એટલે ...
જો તમારા પાર્ટનરને આગોશમાં લેવાની જગ્યા જગ્યા એમની બાજુઓને શરીરના પાસે રાખી લે છે તો, પુરૂષોને સમજવું જોઈએ કે એમની પાર્ટનરના મનમાં કઈક ચાલી રહ્યું છે . આ સિવાય જો મહિલાઓના હાથ એમના માથા પર , તમારા માથા કે તમારી છાતી પર છે કે એ તમારા હાથને એમના છાતી પર રાખવા ઈચ્છે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારી સાથે કંમ્ફ્રટેબલ અનુભવ કરી રહી છે અને પોતાને રોકવા ઈચ્છતી નથી.