શું સેક્સ કરવાથી વેજાઈના(vegina) ટાઈટ થઈ જાય છે.

Webdunia
રવિવાર, 20 મે 2018 (15:30 IST)
હમેશા લોકો વિચારે છે કે  જે મહિલાઓ ઓછું સેક્સ કરે છે તેની વેજાઈના ટાઈટ થઈ જાય છે અને જે મહિલાઓ વધારે સેક્સ કરે છે તેની યોની લૂજ થઈ જાય છે. પણ શુ આ હકીકત છે કે માત્ર એક મિથ છે. 
 
આ અમારુ નહી પણ વૂમેન હેલ્થ સ્પેશલિસ્ટ જેનિફર વાઈડર એમનુ  કહેવું છે કે વેજાઈના ઈંટર્કોર્સ પછી પહેલા જેવી નાર્મલ થઈ જાય છે . બાળકના જન્મ પછી પણ વેજાઈના ફરી પોતાના શેપમાં આવી જાય છે. 
ડા કહેછે કે જીવનમાં માત્ર બે વાર આવું થાય છે કે જ્યારે વેજાઈનાનો  શેપ લાંબા સમય પછી બદલાય છે. પ્રથમ વાર બાળકના જન્મના સમય પછી. એક રિસર્ચ મુજબ બાળકના જ્ન્મ પછી યોનીની મસલ્સને ફરી  સામાન્ય શેપમાં આવતા ઓછામાં ઓછા 6 મહીના સુધીનો સમય લાગે છે. 
બીજી વાર વેજાઈનાનો  શેપ ત્યારે બદલાય છે જ્યારે તમારી વય વધે છે. આમ તો વધતી વયુમાં મહિલાઓના હર્મોંસમાં ફેરફાર આવે છે. એટલે વધતી વયમાં વેજાઈનલ વૉલ જાડી થઈ જાય છે અને ઓછી લચીલી થઈ જાય છે. આથી યોનીની મસલ્સ લૂજ થઈ જાય છે .પણ એક સારા સમાચાર એ છે કે કીગલ એક્સરસાઈજથી મસલ્સને પહેલા જેવી કરી શકાય છે.  કીગલ એક્સરસાઈજમાં એ વાતનો કોઈ ફરક નથી પડતો કે તમારી વય શું છે. 
 
ઈ રિસર્ચના પરિણામમાં જાણવા મળ્યું કે જો સેક્સના સમયે વેજાઈના ટાઈટ થાય છે તો એનું અર્થ છે કે વેજાઈના ડ્રાઈ છે અને તે  યોગ્ય રીતે ઉત્તેજિત નથી થઈ. આવામાં તમારે વધુ ફોરપ્લે કરવાની જરૂર  છે. 

સંબંધિત સમાચાર

Next Article