અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2019 (19:43 IST)
શું તમે ટાઈટ અંડરવિયર પહેરો છો? શું નૂડલ્સમાં સોયા સૉસ મિક્સ કરીને ખાવો છો?  કે ખોળામાં લેપટોપ લઈને બેસો છો ? તો સ્પર્મ કાઉંટ માટે તમે જ જવાબદાર છો. આ અમે નહી કહેતા પણ એક રિસર્ચ કહે છે . 
 
શોધમાં મળ્યું કે દરેક છ મહીનામાંથી એક દંપત્તિને બાળક પૈદા કરવામાં સમસ્ય હોય છે. આ સ્થિતિ 20 ટકા ઓછા  સ્પર્મ કાઉંટ કે વીર્ય  ઘટાડવાની ગુણવતાને કારણે આવી છે. વીર્યમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા થવાને કારણે થઈ શકે છે. એવા હાલાતમાં તમારા માટે આ જાણવું જરૂરી છે કે વીર્ય ઘટવાના મુખ્ય કારણ શું છે . કેવી રીતે વીર્યેની ગુણવતાને જાણવી રખાય છે. 
ટાઈટ અંડરવિયર 
 
એક રિસર્ચ પ્રમાણે , સુધી ટાઈટ અંડરવિયર પહેરવાથી વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા આશે 10 ટકા સુધી ઘટાય છે. 
 
વધારે વજન

 
જે પુરૂષોના વજન વધારે છે એમની વીર્યની ગુણવત્તા ઓછી થવા લાગે છે. અને વીર્યથી શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ જાય છે. 
 
ધુમ્રપાન કે સિગરેટ પીવાથી ડીએનને નુકશાન પહુંચે છે. 
 
એલ્કોહલ પીવાથી સ્પર્મ કાઉંટ અને સેક્સના સમયે ફોકસ ઓછા થાય છે. 

 
સનસ્ક્રીનમાં કેમિક્સલસ મળે છે. સનસ્ક્રીનના ઉપયોગ 33 ટકા સ્પર્મ ઘટાડે છે. એક કેમિકલક્ટીનોક્સેટ હાર્મોન સ્તરને બદલી દે છે અને ઓક્સીબેંજાઈન સ્પર્મ પ્રોડકશનને ધીમા કરે છે. 

 
તમે ભોજન કઈ વાસણમાં ખાઈ રહ્યા છો કે રાંધી રહ્યા છો એને પણ સ્પર્મની કવાલિટી પર નિર્ભર કરે છે. નોનસ્ટિક પેન અને ઘરમાં ઉપયોગ થતી વસ્તુઓથી પણ સ્પર્મ હેલ્દી નહી રહે છે. 


પ્લાસ્ટિકની બોટલ અને ખાવાના કંટેનરમાં કેમિકલ હોય છે એવા ભોજનથીએ વીર્ય પર નેગેટિવ ઈફેક્ટ પડે છે. 
 
જે પુરૂષ નોર્મલ સ્પર્મ કાઉંટ હોવાથી 14 દિવસ સુધી સંયમ રાખે છે તેમાં 25 ટકાઅ સ્પર્મ કાઉંટ ઓછા થઈ જાય છે. 
 


શોધ પ્રમાણે રેડિએશન અને હીટથી પણ સ્પર્મ કાઉંટ વધે છે. મોબાઈલ ફોન અને લેપટોપ થી 8.1 ટ્કા સ્પ્રમ કાઉંટ ઓછા થઈ જાય છે. 
 
ટીવી જોવાથી અને સૂઅરના માંસ ખાવાથી સ્પર્મ ઘટે છે.


લૂબ્રિકેંટના ઉપયોગથી પણ શુક્રાણુઓ ઓછા થવા લાગે છે. 
 
તનાવ અપ્ણ ઓછા કરે સ્પ્ર્મ કાઉટ 
 
અંડરવેટ થવાથી પણ સ્પર્મ કાઉંટ ઘટી જાય છે.  

સંબંધિત સમાચાર

Next Article