ઑનલાઈન ક્લાસના દરમિયાન સંબંધ કરવા લાગ્યા કપલ કેમરા પણ હતું ઑન વાયરલ થઈ ગયું Video

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (20:47 IST)
દુનિયા Covid-19 રોગચાણાની લહેરોથી ઝઝૂમી રહી છે. તેથી આ સમયે વિદ્યાર્થીઓ માટે લેપટૉપ અને મોબાઈલ ફોન જ ક્લાસરૂમ બની ગયુ છે. વર્ચુઅલ ક્લાસનો સમય છે. આ દિવસો ઘણી રોચક ઘટનાઓના વિશે જોવા અને સાંભળવાનો અવસર મળે છે. તાજેતરમાં જ વિયતનામના હો ચી મિન્હ શહરના એક વિદ્યાર્થીએ એક ઑનલાઈન ક્લાસના દરમિયાન તેમના સાથીની સાથે શારીરિક સંબંધ કરતા કેમરો બંદ કરવુ ભૂલી ગયું. 
 
આ ઘટનાએ તેના શિક્ષકો અને સાથે ભણતા વિદ્યાર્થીઓનો ધ્યાન ખેંચ્યું. ગયા અઠવાડિયે તેમના સાથીની સાથે અંતરંગ પળની એક નાની ક્લિપક પણ લીક થઈ ગઈ હતી. સ્થાનીય મીડિયા રિપોર્ટ મુજબ કેમરો બંદ કરવું ભૂલી જતા વિદ્યાર્થીઓ પર ભડક્યા પ્રોફેસરએ કહ્યું, તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો? ફિજિકલ ક્લાસમાં તમે તમારી પ્રેમિકા સાથે સંબંધ બનવો છો. અત્યારે જયારે અમે ઑનલાઈન ક્લાસમાં છે, તમે સંબંધ કરી રહ્યા છો.
 
વિદ્યાર્થીને તેની ખબર ત્યારે ચાલ્યુ જ્યારે પ્રોફેસરએ બૂમ પાડી. જ્યારે તેને તેમની ભૂલ લાગી ત્યારે તેણે તેમના કપડા પહેરવા માટે દોડયું. તરત જ કેમરો બંદ કરી નાખ્યું.વિદ્યાર્થી પછી પ્રોફેસર અને તેમના સાથીથી આ ઘટના માટે માફી માંગી. મીડિયા રિપોર્ટએ ઉજાગર થયા પછી વિશ્વવિદ્યાલય આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યુ કે વિદ્યાર્થીઓને ઑનલાઈન કક્ષાઓમાં ભાગ લેવા દરમિયાન યોગ્ય વ્યવહાર પ્રદર્શિત કરવા માટે યાદ કરાવ્યો. વિશ્વવિદ્યાલયએ લોકોથી વીડિયોને આગળ શેયર કરવાથી પરહેજ કરવાનો આગ્રહ કર્યું. 
 
આ ઘટનાએ શ્વેતાની યાદ કરાવી. જેને એક ઑનલાઈન કક્ષાના દરમિયાન તેમનો માઈક બંદ કરવા ભૂલી ગઈ અને એક છોકરાથી કેટલાક પ્રાઈવેટ વાત પર ચર્ચા કરવા લાગી. તેને છોકરાને આ જાણકારી ગુપ્ત રાખવા કહ્યુ હયું. જ્યારે શ્વેતા બોળી રહી હતી કે કૉલ પર તેના સાથી તેમનાથી બોલવાની કોશિશ કરી "શ્વેતા તારો માઈક ચાલૂ છે" તમને જણાવીએ કે આ વીડિયો લીક થઈ ગયુ અને થોડા જ સમયમાં વાયરલ થઈ ગયું. 
 

સંબંધિત સમાચાર

Next Article