Jaher Raja List 2024 - 2024ની રજાઓનું લિસ્ટ થયું જાહેર

Webdunia
સોમવાર, 4 ડિસેમ્બર 2023 (11:04 IST)
Jaher Raja List 2024: ગુજરાત સરકાર સામાન્ય વહિવટ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર રજા લીસ્ટ બહાર પાડવામા આવે છે. આ ઉપરાંત બેંક રજાઓ તથા મરજીયાત રજાઓનુ લીસ્ટ પણ ડીકલેર કરવામા આવે છે. વર્ષ 2024 માટે ગુજરાત સરકાર ના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર રજા લીસ્ટ 2024 તેમજ બેંક રજા લીસ્ટ 2024 તથા મરજીયાત રજા લીસ્ટ 2024 જાહેર કરવામા આવેલુ છે

ક્રમ તહેવારનું નામ તારીખ વાર  
1 પ્રજાસતાક દિન ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ શુક્રવાર
2 મહાશિવરાત્રી(મહા વદ-૧૪) ૮ માર્ચ 2024 શુક્રવાર
3 હોળી બીજો દિવસ (ધુળેટી) ૨૫ મી માર્ચ, ૨૦૨૪ સોમવાર
4 ગુડ ફ્રાઈડે ૨૯ મી માર્ચ, ૨૦૨૪ શુક્રવાર
5 ચેટીચાંદ ૧૦ એપ્રીલ ૨૦૨૪ બુધવાર
6 રમઝાન ઇદ ૧૧ એપ્રીલ ૨૦૨૪ ગુરુવાર
7 શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯) ૧૭ એપ્રીલ ૨૦૨૪ બુધવાર
8 ભગવાન પરશુરામ જયંતિ ૧૦ મે ૨૦૨૪ શુક્રવાર
9 બકરીઇદ (ઇદ-ઉલ-અદહા) ૧૭ જુન ૨૦૨૪ સોમવાર
10 મહોરમ(આશૂરા) ૧૭ જુલાઇ ૨૦૨૪ બુધવાર
11 સ્વાતંત્ર્ય દિન ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ ગુરુવાર
12 પારસી નૂતન વર્ષ દિન(પતેતી) (પારસી શહેનશાહી) ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ ગુરુવાર
13 રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫) ૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪ સોમવાર
14 જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮) ૨૬ મી ઓગષ્ટ,૨૦૨૪ સોમવાર
15 સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ) ૭ સપ્ટેમ્બર ૨૦૨૪ શનીવાર
16 ઈદ-એ-મિલાદુ-ન્નબી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સોમવાર
17 મહાત્મા ગાંધીનો જન્મદિન ૨ જી ઓકટોબર,૨૦૨૩ બુધવાર
18 દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦) ૧૨ ઓકટોબર ૨૦૨૪ શનિવાર
19 સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન ૩૧ ઓકટોબર ૨૦૨૪ ગુરુવાર
20 દિવાળી ૩૧ ઓકટોબર ૨૦૨૪ ગુરુવાર
21 નૂતન વર્ષ દિન ૨ નવેમ્બર ૨૦૨૪ શનીવાર
22 ગુરુ નાનક જયંતિ ૧૫ નવેમ્બર ૨૦૨૪ શુક્રવાર
23 નાતાલ ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૪ બુધવાર

સંબંધિત સમાચાર

Next Article