ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ- મંદિર સામે વાછરડાના અંગો ફેંકાયા

Webdunia
શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (15:53 IST)
પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો. બનાવની જાણ થતાં હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો સ્થળ પર એકત્ર થયા હતા.
<

અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન. ઈસનપુરમાં મહાદેવજી મંદિર પાસે વાછરડાના કપાયેલા અંગો ફેંકીને એક્ટિવા પર સવાર શખ્સો ફરાર. ઘટના સ્થળે એકઠાં થયેલા લોકોનું વિરોધ પ્રદર્શન.#Ahmedabad #GauHatya #BeheadedCalf #Shravan #GauSevak pic.twitter.com/ewIMzbM2Dc

— Gujarat Samachar (@gujratsamachar) August 5, 2022 >
ઈસનપુર ગોવિંદવાડી પાસે બનેલા આ બનાવને પગલે મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ એક્ટિવા પર આવેલા બે શખ્સે આ કૃત્ય આચર્યાનો દાવો કર્યો છે.
 
ઈસનપુર ગોવિંદવાડી પાસે મહાદેવજી મંદિર પાસે આજે વહેલી સવારે એક્ટિવા પર આવેલા શખસો ગાયના વાછરડાના કપાયેલા અંગો ફેંકી ફરાર થયા

સંબંધિત સમાચાર

Next Article