દિલ્હી દારૂ કૌભાંડમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ

Webdunia
મંગળવાર, 2 મે 2023 (16:13 IST)
દિલ્હી એક્સાઈઝ પૉલીસી કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા રાઘવ ચડ્ઢાનો નામ સામે આવ્યો છે. ઈડીની સપ્લીમેંટૃઈ ચાર્જશીટમાં આપ સાંસદનો નામ શામેલ કરાયો છે. સમાચાર છે પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ પીએ રાઘવ ચડ્ઢાનો નામ લીધો હતો.

પણ રાઘવનો નામ ચાર્જશીટમાં આરોપીના રૂપમાં નથી. દિલ્હીના દારૂનીતિમાં થયેલ કથિત કૌભાંડમાં આપ નેતા મનીષ સિસોદિયા પહેલાથી જ જેલમાં બંધ છે. હવે સાંસદનો નામ આવવુ પાર્ટી માટે મોટો આંચકો માની રહ્યુ છે. પણ આમ આદમી પાર્ટીના સાંસદએ આ પ્રકારના આરોપોના પૂર્ણ રૂપથી ખંડન કર્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article