મહારાષ્ટ્રમાં આફતનો વરસાદ 13 લોકોની મોત આવતા 24 કલાક ભારે

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (09:27 IST)
મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં મૂસળાધાર વરસાદના કારણેથી જનજીવન ખોરવાયો છે. પૂર અને વિજળી પડવાની ઘટનાઓમાંં ઓછામાં ઓછા 13 લોકોની મોત થઈ તેમજ એનડીઆરએફની ટીમએ 560થી વધારે લોકોનો સુરક્ષિત બચાવ્યો 
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના પૂર્વાનુમાનમાં મરાઠવાડા, મુંબઈ અને રાજ્યના તટેય કોંકણ ક્ષેત્રમાં આવતા 24 કલાક ખૂબ ભારે વરસાદ થવાની શકયતા છે.  

સંબંધિત સમાચાર

Next Article