બચપન કા પ્યાર ફેમ સહદેવે કર્યો ગઝબનો ડાંસ, VIDEO ઝડપથી થઈ રહ્યો છે વાયરલ

મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (20:42 IST)
'બચપન કા પ્યાર'  ગીતથી દેશભરમાં ફેમસ થયેલો છત્તીસગઢનો સહદેવ એક જુદા અંદાજમાં જોવા મળી રહ્યો છે. સહદેવના ગીતનો વીડિયો વાયરલ થયા પછી હવે તેના ડાંસનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા સહદેવ In Da Getto ગીત પર ડાંસ કરતો જોવા મળી રહ્યો છે. તમે પણ જુઓ સહદેવનો આ ડાંસ 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર