Viral Video: "બચપન કા પ્યાર" ગીતના સહદેવની સાથે જે થયુ તે તેણે વિચાર્યુ પણ નહી હતું

ગુરુવાર, 29 જુલાઈ 2021 (13:55 IST)
છત્તીસગઢના સ્કૂલી બાળક સહદેવનો ગીત "બચપન કા પ્યાર" હવે 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર છવાયુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ મુખ્યમંત્રી સહદેવથી મળીને તેની સફળતા પર તેણે બધાઈ આપી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર