ICAI CA ફાઉન્ડેશનનું રીઝલ્ટ જાહેર

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (17:04 IST)
ICAI CA ફાઉન્ડેશન પરિણામ 2023 ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે ​​એટલે કે સોમવાર, ઓગસ્ટ 7, 2023 ના રોજ CA ફાઉન્ડેશન પરિણામ 2023 જાહેર કર્યું છે.

પરિણામની લિંક સત્તાવાર વેબસાઇટ પર સક્રિય કરવામાં આવી છે. આ લિંક દ્વારા અથવા વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે
 
પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ- icai.org પર પરિણામ જોઈ શકે છે. CA ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉપસ્થિત 103517 વિદ્યાર્થીઓમાંથી 25860 પાસ થયા છે.

સંબંધિત સમાચાર

Next Article