રાજધાની દિલ્હી આંતકીઓના નિશાન પર

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (18:32 IST)
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સીમાપુરી વિસ્તારમાં એક ઘરની તલાશી લીધી હતી જ્યાંથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેમાં IED હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સાથે જ NSGને પણ બોલાવવામાં આવી છે. 
 
જે રૂમમાંથી બેગ મળી આવી છે તે રૂમમાં 3-4 શખ્સો ભાડે રહે છે, જેઓ હાલ ફરાર છે. દિલ્હીના ગાઝીપુરમાં આરડીએક્સ કેસની તપાસ દરમિયાન સ્પેશિયલ સેલની ટીમ દિલ્હીના સીમાપુરી વિસ્તારના ઘરે પહોંચી હતી

સંબંધિત સમાચાર

Next Article