Maha Shivratri wishes 2024 - મહાશિવરાત્રી ના પાવન પર્વ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા હર હર મહાદેવ

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2024 (00:41 IST)
shivratri
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
મહાશિવરાત્રીની શુભકામના 
ૐ નમ: શિવાય 
મહાશિવરાત્રીની શુભેચ્છા 
તમને અને તમારા પરિવારને 
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા 
હર હર મહાદેવ 
હર હર મહાદેવ
બમ બમ ભોલે
મહાશિવરાત્રીની શુભેચ્છા
ૐ નમ: શિવાય 
દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ
દ્વારે આવે, આ મહાશિવરાત્રી
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
મહાશિવરાત્રીની શુભેચ્છા
ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

સંબંધિત સમાચાર

Next Article