ચંદ્રયાન-3 નું વિક્રમ લેન્ડર આવતીકાલે સાંજે એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.40 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
ભારતે 14 જુલાઈના રોજ 'લોન્ચ વ્હીકલ માર્ક-3' (એલવીએમ3) રોકેટ દ્વારા રૂ. 600 કરોડના ખર્ચે તેનું ત્રીજું ચંદ્ર મિશન - 'ચંદ્રયાન-3' લોન્ચ કર્યું. આ અંતર્ગત, 41 દિવસની તેની સફરમાં, યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ફરી એકવાર 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.
#chandrayaan #મારુ ભારત મારુ ગૌરવ
ચંદ્રયાન 3 ની લેંડિંગ માટે શુભેચ્છાઓ...શુભકામનાઓ