રાજસ્થાન લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

Webdunia
[$--lok#2019#state#rajasthan--$]  

 રાજસ્થાનમાં 25 લોકસભા સીટ છે અને 2014ની ચૂંટણીમાં કોંગ્રેસ અહી પોતાનુ ખાતુ પણ નહોતી ખોલી 
શકી. સામાન્ય રીતે અહી મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ થાય છે અને આ સમયે રાજ્યમાં કોંગેસની 
સરકાર છે. અહી ભાજપાએ એક સીટ નવી રચાયેલી પાર્ટીના નેતા હનુમાન બેનીવાલ માટે છોડી છે. 
રાજ્યમાં કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડ, રાષ્ટ્રમંડળની પદક વિજેતા કૃષ્ણા 
પૂનિયા, વસુંધરા પુત્ર દુષ્યંતસિંહ, ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ (હવે 
કોંગ્રેસમાં), મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્ર વૈભવ ગહલોત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત અનેક 
દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. 

 
[$--lok#2019#constituency#rajasthan--$] 

સંબંધિત સમાચાર

Next Article