ઉત્તરપ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ Live

Webdunia
[$--lok#2019#state#uttar_pradesh--$] 
 
ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 સીટો છે. અહી મુખ્ય હરીફાઈ ભાજપા અને સપા-બસપા-રાલોદ ગઠબંધન વચ્ચે છે.  ક્યાક ક્યાક કોગ્રેસ  મુકાબલાને ત્રિકોણીય બનાવી રહી છે. રાજ્યમાં બસપા 38, સપા 37 અને રાલોદ 3 સીટો પર ચૂંટણી લડી રહી છે.  બીજી બાજુ ભાજપાએ 2 સીટો પોતાના ગઠબંધન સહયોગી પોતાના દળ માટે છોડી છે. 
 
અહી રાહુલ ગાંધી (અમેઠી), સોનિયા ગાંધી (રાયબરેલી), કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ (લખનૌ), મુલાયમસિંહ યાદવ (મૈનપુરી), અખિલેશ યાદવ (આઝમગઢ), ડિંપલ યાદવ (કન્નોજ), ફિલ્મ અભિનેતા રવિકિશન (ગોરખપુર)સહિત અનેક અન્ય હસ્તિયોની કિસ્મત દાવ પર છે. અગાઉની ચૂંટણીમાં અહી ભાજપાએ 72 સીટો જીતી હતી. જ્યારે કે કોંગ્રેસના ખાતામાં ફક્ત અમેઠી અને રાયબરેલી સીટો આવી હતી.  માયાવતીની બસપા તો ખાતુ પણ નહોતુ ખોલી શકી
[$--lok#2019#constituency#uttar_pradesh--$] 
Next Article