મારુતિની બલેનોનું બુકિંગ શરૂ - New Maruti Baleno મારૂતિ સુઝુકી
(Maruti Suzuki)ની આ વર્ષે કાર લાંચ થઈ શકે છે. તેમાં નવી 2022 (Maruti Suzuki baleno) મારુતિની બલેનો પણ શામેલ થશે. નવા મૉડલઈ બલેનોને લઈને આશા છે કે આ કાર ર્ફેબ્રુઆરીમાં લાંચ કરી શકાય છે. હવે કેટલીક રિપોર્ટસમાં દાવો કરાયુ છે કે 2022 મારૂતિ સુઝુકુની બલેનો 10 ફેબ્રુઆરીને લાંચ કરાશે. પણ કંપનીની
તરફથી આ સંબંધમાં કોઈ પણ આધિકારિક જાણકારી નથી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022 બલેનોનું બુકિંગ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે નેક્સા ડીલરશીપ પરથી ઓનલાઈન પણ બુક કરી શકાય છે.