✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Try this : આટલા ઉપયોગી ઉપાયો અજમાવી જુઓ...
Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:18 IST)
એસીડીટી દૂર થશે -
તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.
ટેનિંગ ઓછી થશે -
ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે.
ઘૂંટણના દુ:ખાવામાં આરામ -
ઘૂંટણની તકલીફથી પીડિત લોકોએ ઘૂંટણ પર કસ્ટડ ઓઈલથી મસાજ કરવી જોઈએ. તેમને ઘૂંટણના દર્દમાં રાહત મળશે.
પાચનતંત્ર તંદુરસ્ત રહેશે -
આમળાનો રસ કે પછી તેનુ ચૂરણનું સેવન કરવાથી પાચનતંત્ર સારુ રહે છે. આનુ નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.
ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી -
ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની કમીની સમસ્યા રહે છે. તેથી મહિલાઓએ બીટનું પુષ્કળ સેવન કરવુ જોઈએ.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ
Dev Diwali Wishes & Quotes 2024: દેવ દિવાળીનો આ તહેવાર તમારા જીવનને ભરી દે ખુશીઓ હજાર, તમારા પ્રિયજનોને આ શુભેચ્છા સંદેશાઓ દ્વારા અભિનંદન આપો.
Guru Nanak Jayanti 2024: ગુરુ નાનક જયંતિને કેમ કહેવામાં આવે છે પ્રકાશ પર્વ ? જાણો શીખ ધર્મના સ્થાપકના એ મુખ્ય ઉપદેશો જે આજે પણ છે પ્રાસંગિક
Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા
Dev Diwali 2024: દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાયો, ધનથી ભરાઈ જશે તિજોરી, ભાગ્ય પણ આપશે સાથ
Next Article
વધતા વજનથી લઈને કેંસર સુધીની બીમારીમાં લાભકારી છે બ્લેક રાઈસ