સૂકા મેવા ખાવામાં હેલ્દી હોવાની સાથે ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે. આજે અમે તમને રોસ્ટેડ બદામ બનાવવાની સરળ વિધિ જણાવી રહ્યા છે. જે તમે પોતે ઘરે બનાવી શ્કો છો.
1 કપ બદામ
1/4 ટીસ્પૂન મીઠું
1/4 ટીસ્પૂન ખાંડ(વાટેલી)
1/4 ટીસ્પૂન ચાટ મસાલા
1 ટીસ્પૂન લસણ પાવડર
1 ટીસ્પૂન ડુંગળી પાવડર
કશ્મીરી લાલ મરચા પાવડર
1 કપ તેલ
વિધિ- એક નૉન સ્ટીક પેનમાં તેલ નાખી ધીમા તાપ પર ગરમ કરો.