ઉનાળાની ઋતુમાં તૈલી-મસાલેદાર ખોરાક રાંધવા અને ખાવાથી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કંઈક હલકું ખાવું સારું રહેશે. દલિયા કે ખીચડી એ બેસ્ટ ઓપ્શન છે. કેટલાક લોકો તેને તુવેર દાળ ખીચડી પણ કહે છે. જો કે તે સામાન્ય ખીચડી કરતાં વધુ સૂકી હોય છે આ માટે તમારે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. તો ચાલો બનાવી દાલ પુલાવ