Moral Story- જીવનમાં ક્યારે હાર ન માનવી, તમને સફળતા જરૂર મળશે

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2017 (12:48 IST)
જ્યારે જૂલિયો 10 વર્ષનો હતો તેને માત્ર એક જ સપનો હતો. તેમના ફેવરેટ ક્લ્બ રિયલ મેડ્રિડની તરફથી ફુટબૉલ રમવા. એ દિવસ ભર રમતો. પ્રેક્ટિસ કરતા અને ધીમે-ધીમે એ એક બહુ સારું ગોલકીપર બની ગયુ.ના થતા થતા તેમના બચપનનો સપનો સાચું બનવાના નજીક પહોંચી ગયા. તે રિયલ મેડ્રિડની તરફથી ફુટબૉલ રમવા માટે સાઈન કરી લેવાયું. રમતના ધુરંધર જૂલિયોથી બહુ પ્રભાવિત હતા અને એ માનીને ચાલી રહ્યા હતા કે બહુ જલ્દી એ સ્પેનનો નંબર 1 ગોલકીપર બની જશે. 
 
1963ની એક સાંજે જૂલિયો અને તેમના મિત્ર કારથી ક્યાંક ફરવા નિકળ્યા પર દુર્ભાગ્યવશ તે કારનો ભયાનક એક્સીડેંટ થઈ ગયું. અને રિયલ મેડ્રિડ અને સ્પેનનો નંબર 1 ગોલકીપર બનનાર જૂલિયો હૉસ્પીટલમાં પડ્યું હતું. તેમનો કમરની નીચેનો ભાગ પેરેલાઈજ થઈ ગયું હતું. ડાક્ટર્સ આ વાતને લઈને પણ ભરોસો ન હતો કે જૂલિયો ક્યારે પણ હાલી શકશે, ફુટબૉલ રમવું તો દૂરની વાત હતી. 
 
ફરીથી ઠીક થવું બહુ લાંબો અને દુખદ અનુભવ હતો. જૂલિયો નિરાશ થઈ ગયું હતું. એ વાર-વાર તે ઘટનાને યાદ કરતો અને ગુસ્સાથી નિરાશાથી ભરાઈ હતું. તેમના દુખને ઓછું કરવા માટે એ રાતમાં ગીત અને કવિતાઓ લખવા લાગ્યા ધીમે-ધીમે એ ગિટાર પર પણ હાથ અજમાવું શરૂ કર્યું અને તે વગાડતા તે તેમના લખેલા ગીત ગાવા પણ લાગ્યા. 
 
18 મહીના સુધી પથારી પર રહ્યા પછી પણ જૂલિયો તેમની જીવનને ફરીથી સામાન્ય બનાવા લાગ્યા. એક્સીડેંટના પાંચ વર્ષ પછી તેને એક સીંગીંગ કમ્પટીસનમાં ભાગ લીધું અને "લાઈફ ગોજ ઓન દ સેમ" ગીતે ગાઈને એ ફર્સ્ટ પ્રાઈજ જીત્યું. એ પછી ક્યારે ફુટબૉલ નહી રમયું પણ તેમના હાથમાં ગિટાર અને હોંઠ પર ગીત માટે જૂલિયો ઈગ્લેસિયસની દુનિયામાં   Top Ten સિંગર્સમાં શામેળ થયા અને અત્યાર સુધી તેના 30 કરોડથી વધારે એલ્બમ વેચાઈ ગયા છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો 
 

સંબંધિત સમાચાર

Next Article