પછી કાગડા પોપટ પાસે ગયું. પોપટે સમજાયું કે, મોરથી મળતા પહેલા સુધી હું પણ એક ખૂબ ખુશહાળ જીવન જીતો હતો, પણ જ્યારે મોરને જોયું પછી મે સમજ્યું કે મારા તો માત્ર બે રંગ છે જ્યારે મોરમાં જુદા-જુદા રંગ છે.
પોપટને મળ્યા પછી કાગડો અજાયબઘરમાં ગયું. ત્યાં તેને જોયું કે મોરને જોવા હજારો લોકો ઉમટયાં છે. બધા લોકોના ચાલ્યા ગયા પછી કાગડા મોરના પસે ગયું અને બોલ્યો, પ્રિય મોર, તમે તો બહુ સુંદર છો. તમને જોવા માટે તો દરરોજ હજારો લોકો અહીં આવે છે. મારા હિસાબે તમે વિશ્વના સૌથી વધારે ખુશ પંખી છો.
મોરએ જવાબ આપ્યું, હું હમેશા આ વિચારતો હતો કે હું સૌથી સુંદર અને ખુશ છું, પણ મારી આ સુંદરતાના કારણે હું આ અજાયબઘરમાં ફંસાયેલો છું. મે અજાયબઘર(zoo)ને ધ્યાનથી જોયું છે અને ત્યારે મને લાગ્યું કે આ પાંજરાઓમાં માત્ર કાગડાને જ નહી રાખ્યું તેથી હું આ વિચારી રહ્યું છું કે જો હું કાગડો હોત તો મેં પણ ખુશી થી બધી જગ્યા ફરી શકતો.