ગુજરાતી જોક્સ- મસ્ત ગુજરાતી

Webdunia
ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (17:18 IST)
એક ગુજરાતી માણસ- ભાઈ મને એક રૂપિયાનો પેટ્રોલ નાખી દો. 
 
પેટ્રોલ પંપ કર્મચારી- ભાઈ આટલું પેટ્રોલ નખાવીને ક્યાં જવું છે. 
 
પપ્પૂ- અરે - ક્યાં પણ નહી જવું 
 
અમે તો એમજ પૈસા ઉડાવતા જ રહીએ છે... 

સંબંધિત સમાચાર

Next Article