ગુજરાતી જોક્સ -એક પ્લેટ ભજીયા

Webdunia
શુક્રવાર, 27 જૂન 2025 (14:56 IST)
પપ્પુ  હોટલમાં જમવા ગયો.... વેઈટર પાસેથી એક પ્લેટ ભજીયા
મંગાવ્યા, ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને
જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી
હું ખાવાનું ચાલું કરતો નથી..
વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું ભજીયા બે દિવસના વાસી છે.....

ગુજરાતી જોક્સ - 
રાજુની પત્ની ડ્રાઇવર સાથે ભાગી ગઇ.
 
સંજુએ પુછ્યું હવે તું શું કરીશ?
 
રાજુ-, ‘કરવાનું શું હોય હવે ગાડી હું જાતે ચલાવીશ..!

સંબંધિત સમાચાર

Next Article