જોક્સ- બીજી પણ એક બેસી શકે

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2024 (15:41 IST)
એક ઓટો ડ્રાઈવરના લગ્ન હતા.
 
જ્યારે તેની દુલ્હન ફેરાના દરમિયાન તેની નજીક બેઠી,

ત્યારે તેણે કહ્યું,

 
‘જરા નજીક બેસો, હવે બીજી પણ એક બેસી શકે 
 
પછી શું હતું… ઓસરીમાં જ  ચપ્પલ ચપ્પલ  પડી

સંબંધિત સમાચાર

Next Article