ગુજરાતી જોક્સ- પાઁચ રૂપિયા આપીશ.

Webdunia
રવિવાર, 28 માર્ચ 2021 (13:42 IST)
ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ. 
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો પેટીમ જરૂર કરી નાખશો ને ? 
 
 

સંબંધિત સમાચાર

Next Article